National
શાંતિપૂર્ણ વિરોધ દરેક નાગરિકનો અધિકાર, સુપ્રીમ કોર્ટ ઘડશે દેશવ્યાપી માર્ગદર્શિકા, લાઠીચાર્જ પર બનશે નવા નિયમો
NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ બળપ્રયોગના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર...