National
ઉત્તર પ્રદેશમાં CJPની સૌથી મોટી ટીમ મેદાનમાં, 16 સભ્યોની સમિતિ જાહેર; શું વિધાનસભા ચૂંટણી લડશે પાર્ટી?
અભિજિત દીપકેની આગેવાની હેઠળની ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ દેશના 10 રાજ્યોમાં પ્રદેશ સ્તરની સમિતિઓની જાહેરાત કરીને રાજકીય ચર્ચા જગાવી છે. ખાસ કરીને...