National
ફુકેટ-દિલ્હી ફ્લાઇટની ઘટના બાદ એર ઇન્ડિયા સતર્ક, વધુ 2 પાઇલટ્સ ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ, અંતિમ રિપોર્ટ પહેલા જ ફરજ પરથી હટાવાયા
ફુકેટ-દિલ્હી ફ્લાઇટમાં થયેલી ઘટનાને પગલે એર ઈન્ડિયાએ પોતાના પાઇલટ્સ માટે ડ્રગ ટેસ્ટની પ્રક્રિયા વધુ કડક બનાવી છે. આ તપાસ દરમિયાન એરલાઇનના બે...