World
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરથી ક્રૂડ 4.57 ડોલર મોંઘું, મેલ્ટના ભાવવધારાથી યાર્ન-કાપડ મોંઘું થવાની ભીતિ, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષની અસર હવે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી રહી છે. ક્રૂડના ભાવમાં વધારાની સીધી...