National
NEET પેપર લીક પર CM વિજયનો મોટો હુમલો, કહ્યું- પરીક્ષા જ બંધ કરો, 12મા ધોરણના મેરિટથી એડમિશનની માંગ
દેશભરમાં NEET-UG 2026 પરીક્ષાના પેપર લીક વિવાદને લઈને ભારે હોબાળો મચ્યો છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે હવે રાજકીય ગરમાવો...