Entertainment
Christopher Nolanની ‘The Odyssey’ કેવી છે? જાણો ફિલ્મ જોવી જોઈએ કે નહીં
હોલિવુડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન જ્યારે પણ નવી ફિલ્મ લઈને આવે છે ત્યારે દુનિયાભરના સિનેપ્રેમીઓની અપેક્ષાઓ આપમેળે વધી જાય છે. ‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’, ‘ડનકર્ક’...