Business
ઉત્તરાખંડના બાગેશ્વરમાં આવેલા જાણીતા મા ભગવતી મંદિરમાં આગ લાગતા ભારે નુકસાન, ભક્તોમાં શોક
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં આવેલા પ્રાચીન મા ભગવતી મંદિરમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગતાં સમગ્ર મંદિર બળીને ખાખ થઈ ગયું હતું. બડિયાકોટના અંતરિયાળ...