Sports
2006 પછી ફરી વર્લ્ડ કપમાં ફ્રાન્સ-સ્પેન આમને-સામને, કોણ પહોંચશે ફાઇનલમાં? ગોલ મશીન એમ્બાપ્પે સામે યુવા સ્ટાર યમાલ
ફિફા વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં બે દિગ્ગજ ટીમો ફ્રાન્સ અને સ્પેન આમને-સામને ટકરાશે. આ...