SURAT
અમે પણ માણસ છીએ…ઊંઘ અને રસોઈનો પણ સમય નથી મળતો’, 12 કલાકની શિફ્ટ સામે સુરતમાં શ્રમિકો રસ્તા પર, કલેક્ટર કચેરીનો ઘેરાવ
સુરતમાં શ્રમિકોના શોષણ સામે મજદૂર યુનિયનનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. શહેર અને જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મોટી સંખ્યામાં શ્રમિકો...