National
રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન 16મા દિવસે, આજે સરકાર સાથે બીજા તબક્કાની બેઠક; માંગણીઓ પર નિર્ણયની આશા
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSCની ભરતી પ્રક્રિયામાં સુધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન સતત 16મા દિવસે પણ ચાલુ છે. છેલ્લા...