Gujarat
ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શરૂ, જાણો કયા સમયે કયા વિસ્તારમાં પહોંચશે રથ, ક્યાં મળશે દર્શન
અષાઢી બીજના પવિત્ર અવસરે આજે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બન્યું છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી વહેલી સવારે ભક્તોના...