World
ઈટાલીમાં માઉન્ટ એટના ફરી ધગધગ્યો, હજારો ફૂટ સુધી લાવા વહેતા વૈજ્ઞાનિકો સતર્ક, લાવાનો પ્રવાહ 8,800 ફૂટ સુધી પહોંચ્યો
ઈટાલીના સિસિલી દ્વીપ પર આવેલો યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ એટના ફરી એકવાર સક્રિય બન્યો છે. જ્વાળામુખીના દક્ષિણ-પૂર્વ ક્રેટરમાંથી લાવાનો પ્રચંડ પ્રવાહ...