Business
શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 77,400ની ઉપર, નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો, બેન્કિંગ-IT શેરોએ ખેંચ્યો બજારનો રથ
શુક્રવાર, 17 જુલાઈના રોજ ભારતીય શેરબજારે સકારાત્મક શરૂઆત કરી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈ હોવા છતાં સ્થાનિક બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો....