Sports
BBL ભારત આવશે, બદલામાં IPL ઓસ્ટ્રેલિયા જશે? BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુપ્ત વાતચીત થઈ રહી હોવાની ચર્ચા તેજ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે એક મોટો અને ચર્ચાસ્પદ પ્રસ્તાવ સામે આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ...