Entertainment
57મા IFFIને દિવ્યાંગો માટે વધુ સુલભ બનાવવાની તૈયારી, NFDC અને સ્વયમ વચ્ચે ભાગીદારી
57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)ને વધુ સુલભ અને સર્વસમાવેશી બનાવવા માટે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) અને સ્વયમ (Svayam) વચ્ચે ભાગીદારી...