Gujarat
ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, 6 મહિનામાં 53 હજારથી વધુ દર્દીઓએ 108ની મદદ લીધી, વર્ષના અંતે 1 લાખથી વધુ કેસ થવાની આશંકા
ગુજરાતમાં હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે, જે આરોગ્ય તંત્ર અને સામાન્ય લોકો બંને માટે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક...