National
હિમાચલે ઔષધીય ગાંજાની ખેતીને આપી મંજૂરી, ગાંજાની કાયદેસર ખેતીથી 500 કરોડની આવકનો અંદાજ, આવો નિર્ણય લેનારું દેશનું ત્રીજું રાજ્ય
હિમાચલ પ્રદેશ સરકારે ઔષધીય અને વૈજ્ઞાનિક હેતુઓ માટે ગાંજાની ખેતીને કાયદાકીય મંજૂરી આપીને મહત્વનો નિર્ણય લીધો છે. આ સાથે ઉત્તરાખંડ અને મધ્ય...