SURAT
સંજય દત્ત વીડિયો કોલ પર આવ્યા અને ભીડ ઉમટી, સુરતમાં ગણેશ આગમનમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા, ધક્કામુક્કી વચ્ચે લોકોના જીવ અધ્ધર
સુરતમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન ફરી એકવાર ભીડ અને અવ્યવસ્થાને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘોડદોડ રોડ નજીક આવેલા રામચોક વિસ્તારમાં સરકાર...