Business
વર્ષ 2010 થી ભારત છોડીને લંડનમાં રહેતા લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા મળી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક અને ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ લલિત મોદીએ સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી...