Sports
“ચાલો, આર્જેન્ટિના…” ફિફા વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં મેસ્સીની પોસ્ટે વધારી ચાહકોની ચિંતા, શું આ છેલ્લી મેચ?
રવિવારે યોજાનારી ફિફા વર્લ્ડ કપ 2026ની મહામુકાબલાની ફાઇનલ પહેલાં ફૂટબોલ જગતના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીની એક ભાવનાત્મક સોશિયલ મીડિયા પોસ્ટે દુનિયાભરના ચાહકોનું ધ્યાન...