National
ખાંડની સંગ્રહખોરી પર સરકારની કડક નજર, 15 સપ્ટેમ્બરથી સ્ટોક મર્યાદા 4,000થી ઘટીને 2,000 ક્વિન્ટલ
ખાંડના ભાવમાં સ્થિરતા જાળવવા અને બજારમાં પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર સરકારે વેપારીઓ માટે ખાંડની સ્ટોક રાખવાની મર્યાદામાં મોટો ઘટાડો...