World
તોફાની હવામાનમાં ફસાઈ ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ, આખરે બીજા એરપોર્ટ પર કરાયું સુરક્ષિત લેન્ડિંગ
ઇસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટમાં 10 સપ્ટેમ્બરે મુસાફરો માટે ભયાનક અનુભવ સર્જાયો હતો. ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન...