National
E100ની ફાઇલ પર સહી, પણ E20 સાથે સંબંધ નહીં? E20 વિવાદમાં ગડકરી ઘેરાયા, કોર્ટ અને જાહેર મંચ પરના નિવેદનોમાં દેખાયો વિરોધાભાસ
તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના ઇથેનોલ સંબંધિત બે અલગ-અલગ નિવેદનોને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ...