Gujarat
ઘર ખર્ચ પર ફરી મોંઘવારીનો માર,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ફરી આગ, એક જ ઝાટકે રૂ.50નો વધારો
15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2765 સુધી પહોંચ્યો ગુજરાતમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક બોજો આવ્યો...