Sports
પાકિસ્તાની કેપ્ટનનું તૂટ્યું દિલ, સેમિફાઇનલ હાર બાદ મેદાન પર જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફાતિમા સના
વિમેન્સ એશિયા કપ 2026ની સેમિફાઇનલ મેચ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના માટે અત્યંત ભાવુક બની રહી હતી. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં...