National
દક્ષિણ ભારતમાં ઘટતા જન્મદરથી વસ્તી વધારવા આંધ્ર સરકારની નવી પોલિસી, ત્રીજા બાળક પર 30 હજાર, ચોથા પર 40 હજાર આપશે!
દેશમાં જ્યાં એક તરફ વધતી વસ્તીને નિયંત્રિત કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં આંધ્રપ્રદેશ સરકારે એકદમ અલગ અને ચોંકાવનારો નિર્ણય લીધો છે....