National
NEET-PGમાં ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થીઓનો હંગામો, એક જ પરીક્ષા 10 વખત શરૂ-બંધ થઈ હોવાનો દાવો, 2 સેન્ટર પર 5 સપ્ટેમ્બરે ફરી પરીક્ષા
NEET-PG 2026ની પરીક્ષા દરમિયાન રાજસ્થાનના જયપુરમાં સર્જાયેલી ટેક્નિકલ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. 30 ઓગસ્ટે યોજાયેલી પરીક્ષામાં જયપુરના સીતાપુરા...