Gujarat
દિવાળીમાં ગુજરાત બન્યું પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ, 9 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કરી મુલાકાત
દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. રાજ્યનાં દ્વારકા, નડાબેટ, અંબાજી, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ...