National
દિલ્હીમાં રેલી કે આંદોલન કરતા પહેલા વાંચો આ નવા નિયમો: 10 દિવસ અગાઉ મંજૂરી અને સવારે 10થી સાંજે 5નો સમય
દેશની રાજધાની દિલ્હીમાં યોજાતા વિવિધ ધરણા-પ્રદર્શન, આંદોલનો અને વિશાળ રાજકીય રેલીઓના આયોજનને લઈને ટૂંક સમયમાં જ અત્યંત કડક નિયમો અમલમાં આવવા જઈ...