India
120 કિલોમીટરની ઝડપે પવન સાથે ‘મુરાસુ’ ત્રાટક્યું, 11 ફ્લાઇટ્સ અને 32 ટ્રેનો રદ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકતાં રાજ્યમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતાં...