SURAT
સુરત મનપામાં સફાઈ કામદારોની કોન્ટ્રાક્ટથી ભરતીનો વિરોધ, કર્મચારી મહામંડળે કલેક્ટરને આપ્યું આવેદન
સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી કોન્ટ્રાક્ટ પ્રથાથી કરવાના નિર્ણય સામે કર્મચારી મહામંડળે સખત વિરોધ નોંધાવ્યો છે. આ નિર્ણય પાછો ખેંચીને કોન્ટ્રાક્ટ પ્રથા...