India
તમિલનાડુ ચૂંટણીમાં મોટો ઉલટફેર: માત્ર ૧ વોટથી જીત્યા વિજયની પાર્ટીના ઉમેદવાર, મંત્રીની થઈ હાર
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ ના પરિણામોમાં અત્યંત રસાકસીભર્યો જંગ જોવા મળ્યો છે. અહીંની તિરુપત્તુર (Tiruppattur) બેઠક પર લોકશાહીનો સાચો પાવર જોવા મળ્યો,...