Sports
ઉસ્માન ખ્વાજા પર કેમ ભડક્યા દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન? ‘ક્રિકેટનો સૌથી મોટો ગદ્દાર’ ગણાવી કર્યા આકરા પ્રહાર
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં વર્ષ 2018નો બોલ ટેમ્પરિંગ વિવાદ આઠ વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બનેલી આ ઘટનાને લઈને...