India
મતગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂક નિયમો વિરુદ્ધ નથી: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, TMCને મોટો ઝટકો
પશ્ચિમ બંગાળમાં આવનારી મતગણતરી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને કાઉન્ટિંગ સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવાની બાબતે દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો...