World
પેરુમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, 5નાં મોત; કાચા મકાનો ધરાશાયી થતાં 300થી વધુ લોકો બેઘર, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. એન્ડીઝ પર્વતીય વિસ્તારમાં આવેલા 5.5ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના...