National
દુબઈથી બાંગ્લાદેશ બોર્ડર સુધી સ્મગલિંગ નેટવર્ક પર DRIની તરાપ, 65 કરોડથી વધુનું 42 કિલો સોનું જપ્ત, 25ની ધરપકડ
દેશમાં સોનાની તસ્કરી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRIએ મોટું અભિયાન ચલાવીને તસ્કરીના સંગઠિત નેટવર્ક પર કાર્યવાહી કરી છે. અલગ-અલગ...