Sports
ભારતીય T20 ટીમમાં સ્થાન ન મળતાં ક્રૃણાલ પંડ્યાનું દર્દ છલકાયું, સોશિયલ મીડિયા પર લખ્યું- ‘આશા હજુ પણ જીવંત છે’
અફઘાનિસ્તાન સામે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ પસંદગીકારોના કેટલાક નિર્ણય ચર્ચામાં આવ્યા છે. ગુજરાતના ઓલરાઉન્ડર અને રોયલ...