SURAT

બાઈકના શોખીન યુવાનોને ‘સાઈલેન્સરનું ફાયરિંગ’ ભારે પડ્યું, સુરત પોલીસે 3498 બાઈક જમા લીધી

સુરત(Surat): સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટસ બાઈક (Sports Bike) મોડીફાઈ (Modified) કરવાનો ઘેલું લાગ્યું છે ત્યારે નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનરે ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ (Noise Pollution) ફેલાવાત મોડીફાઈ સાઈલેન્સર વાળા બુલેટ (Bullet) જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કર્યા છે, તેના પગલે આખાય શહેરમાં આજે તા. 24 એપ્રિલે સવારથી પોલીસ અધિકારીઓ મોડીફાઈ સાઇલેન્સર વાળી ગાડીઓને પકડવા રસ્તા પર ઉતરી પડ્યા હતા.

ઝોન ચાર નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક વર્ષમાં ૨૦૦ થી ૩૦૦ જેટલી મોડીફાઇ સાઇલેન્સર વાળી ગાડી પર કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં ૨૫થી વધુ સાઇલેન્સર કાઢેલી ગાડીઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી છે 

સુપ્રીમ વધુ પડતો કોર્ટના આદેશ બાદ અવાજ ધરાવતા વાહન ચાલક પર નિર્દેશ ને થયેલા પગલા ભરવાના લઈને નવા નિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ રસ્તા ઉપર સાયકલને મોડીફાઈ ગેહલોત એ શહેરના ધૂમ સ્ટાઇલથી મોટર સ્પોર્ટ બાઈકમાં કરી સાઈલેન્સર માં ફેરફાર કરીને મોટો ઘોંઘાટ અવાજ વિરુદ્ધ કરતા વાલી વાહન ચાલક કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ બાદ શહેરના કમિશનરે સુરત તમામ નાયબ પોલીસ વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેને લઈને શહેરમાં સુરત તમામ અધિકારીઓએ મોડીફાઇ કરેલા સાઇલેન્સર સાથે વાહન ચાલકોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં સૌથી વધારે કેસ ઝોન ચારના નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક વર્ષમાં 200 થી 300 જેટલી વાહનોમાં કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે આજે એક જ દિવસમાં 200થી વધુ મોડીફાઈ કરેલા સાઇલેન્સર વધુ ઘોંઘાટ કરતી બુલેટ વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવી છે અને 25 થી વધુ મોડીફાઇ કરેલા સાઇલેન્સરને જપ્ત કરી ને કાર્યવાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ધૂમ સ્ટાઇલ કે અન્ય રીતે વાહન ચલાવતા વાહન ચાલાક વિરોધ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જેને લઈને ટ્રાફિક સમસ્યા ઉકેલો અને કોશિશ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે અને શહેરમાં વધતા જતા ગુનાખોરી અટકાવવામાં પણ આ મોડીફાઈ કરી લઈ વાહનો પર અંકુશ મેળવવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે

Most Popular

To Top