Home Articles posted by Online Desk16
અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સને પોર્ન (Porn) વીડિયો જોવાની ખરાબ લત લાગી ગઈ હતી. આ વિકૃત શખ્સે પોર્ન જોવાનો શોખ એટલી હદે વધી ગયો હતો કે તે આસપાસ નજીકના સંબંધીઓને પણ ખરાબ નજરે જોવા લાગ્યો હતો. આ શખ્સે વિકૃતિની ચરમસીમા પાર કરી દેતાં પોતાની સગી ભાણેજને દેહવિક્રયના ધંધામાં ઢસેડવાનો […]
લગ્નના માત્ર 2 જ મહિના બાદ પતિએ પોતાની પત્નીને (Husband sell wife) વેચી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઓડિશાની (Odisha) આ ઘટના છે. અહીં એક 17 વર્ષીય કિશોરે 24 વર્ષીય યુવતીને ફોસલાવીને લગ્ન કર્યા અને ત્યાર બાદ એક વૃદ્ધને તેને વેચી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે મોબાઈલ ફોન (Smart Phone) ખરીદવા […]
આવતીકાલે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપ 2021નો હાઈવોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે થવા જઈ રહ્યો છે. પાકિસ્તાને પોતાની ઈલેવન જાહેર કરી દીધી છે, પરંતુ ભારત કયા 11 ખેલાડીઓને (India playing 11) રમાડશે તે હજુ સ્પષ્ટ થયું નથી, ત્યારે ચાહકોમાં એ વાત જાણવાને લઈને ઉત્કંઠા જોવા મળે છે કે […]
ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી હાલમાં ચાલી રહી છે, ત્યારે શુક્રવારે પરીક્ષા શરૂ થયાના અડધા કલાક પહેલા જ ધોરણ 10 વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં લીક થતા ચકચાર મચી ગઇ હતી. આ અંગેની જાણ શિક્ષણ બોર્ડને થતાં આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, અને જવાબદારો […]
ભાજપ સરકારના રાજમાં પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજમાં ગુંડાઓના એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશને ક્રાઈમ ફ્રી સ્ટેટ બનાવવામાં આવી રહ્યું હોવાના દાવા થઈ રહ્યાં છે ત્યારે ભાજપની સરકારમાં ભાજપની જ એક અગ્રણી મહિલા કાર્યકરે ચોંકાવનારું નિવેદન કર્યું છે. ઉત્તરપ્રદેશના પોલીસ સ્ટેશનો પણ
સુરત: સુરતમાં મેટ્રો રેલના પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે. હજુ આ કામગીરી પ્રાથમિક તબક્કામાં છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે મોટો દાવો કર્યો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે બે વર્ષના ટૂંકા ગાળામાં શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે તેવો દાવો ગુરુવારે કર્યો છે. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટ (Surat Metro Rail) માટેની કામગીરી પુરજોશમાં […]
સુરત: જીએસટી કાઉન્સિલ (GST Council) દ્વારા ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted Duty Structure) દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની અસર ટેક્સટાઈલ ઉદ્યોગ (Textile Industry) પર કેવી પડશે તેને લઈને અત્યારથી ટેક્સટાઈલમાં જુદા જુદા ઘટકો અભ્યાસ કરી રહ્યા છે. ગઈકાલે થયેલા સંવાદ દરમિયાન ફોગવા (Fogwa) સહિતનાં વિવિંગ સંગઠનોએ જીએસટીનો દર યથાવત રાખવા માંગ કરી છે. વિવર્સની […]
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને (Ananya Pandey) શુક્રવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડા એજન્સીની ઑફિસમાં પહોંચવા બદલ ઠપકો આપ્યો હતો. મુંબઈ ડ્રગ્સ કેસમાં (Mumbai Drugs Case) શાહરૂખ ખાનના પુત્ર (Shahrukh Khan Son Aryan Khan) આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુંબઈ ડ્રગ્સ કેસમાં NCBની તપાસના સંદર્ભમાં બોલીવુડ
50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું (Minu Mumtaz) 79 વર્ષની ઉંમરે આજે તા. 23મી ઓક્ટોબરના રોજ નિધન થયું છે. મીનુ મુમતાઝે કેનેડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. મુમતાઝના ભાઈ અનવર અલીએ ઓફિશિયલી આ માહિતી જાહેર કરી છે. મીનુ મુમતાઝ કોમેડિયન મહેમુદ અલીના બહેન હતા. 50 અને 60ના દાયકામાં મુમતાઝે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ […]
સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર લાખ્ખો રૂપિયાનું હોવાનું મનાય છે. આ મામલો એટલે ચોંકાવનારો છે કેમ કે ખુદ મહિલા ધારાસભ્યની ઓફીસની બાજૂમાં જ ઓસન નામનું કૂટણખાનું ઝડપાયું છે. એન્ટી હયુમન ટ્રાફિકીંગ વિભાગ દ્વારા 6 છોકરીઓને મુકત કરાવવામાં આવી […]