સેફાલી શાહ ખાસ ફિલ્મો અને ખાસ વેબસિરીઝમાં કામ કરવા માટે જાણીતી છે અથવા તે જે ફિલ્મોમાં કામ કરે તે ખાસ બની જાય છે અને એવું એબસિરીઝ વિશે પણ. આ ૧૪ મી જાન્યુઆરીથી ડિઝની હોટસ્ટાર પર તેની મેડિકલ થ્રીલર ‘હયુમન’ શરૂ થઇ રહી છે. આ વેબસિરીઝનો વિષય તો ખાસ છે જ, પણ બીજી ખાસ વાત એ કે વિપુલ શાહ તેનું દિગ્દર્શન કરશે. તે આ અગાઉ ‘જીવનમૃત્યુ’, ‘એક મહલ હો સપનોં કા’ જેવી સિરીયલના દિગ્દર્શન ઉપરાંત ‘હમ પરદેશી હો ગયે’, ‘ભાઇ ભૈયા ઔર બ્રધર’, ‘પુકાર – કોલ ફોર ધ હીરો’ સિરીયલનો નિર્માતા પણ રહી ચૂકયો છે. ફિલ્મના દિગ્દર્શન તરફ વળ્યા પછી ‘આંખે’, બીજી જે કેટલીક ફિલ્મોએ ઉત્તેજના વધારી છે તેમાં જયેશ મોરે, કિંજલ રાજપરિયા અભિનીત ‘ધુમ્મસ’, કૃતિકા દેસાઇ, પ્રકાશ ગઢવી અભિનીત ‘પ્રેમ અનુબંધ’, મોનલ ગજજર, મનોજ જોષી અભિનીત ‘પેટી પેક’, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી અભિનીત ‘રહસ્યમ’, અંશુલ ત્રિવેદી, પૂજા ઝવેરી અભિનીત ‘લવ અતરંગી’, ‘યશ સોની, તર્જની અભિનીત ‘રાડો’, મલ્હાર ઠકકર, નેત્રી ત્રિવેદી અભિનીત ‘ધૂઆંધાર’, મલ્હાર-દીક્ષા જોનીની ‘વેનીલા આઇસ્ક્રીમ’ જેવી ફિલ્મો છે. ‘પટેલ વર્સિસ પેટ્રિક’ માં દર્શન રાવળ આવશે તો ‘આઇ વિશ’માં મોનલ ગજજર, મેહુલ બુચ અને ‘અમે છીએ’ માં માનવ ગોહિલ કામ કરે છે. પ્રતીક ગાંધી ‘વ્હાલમ જાઓ ને’માં દેખાશે. કેવી અનૈતિક રીતે માણસની જિંદગી સાથે રમે છે તે વિશે આ સિરીઝ છે. શેફાલી શાહ તેમાં ડો. ગૌરી નાથ બની છે અને કીર્તિ કુલ્હારી ડો. સાયરા સભરવાલની ભૂમિકા ભજવે છે. આ સિરીઝમાં વિશાલ જેઠવા, રામ કપૂર, સીમા બિશ્વાસ, મોહન અગાસે પણ કામ કરી રહ્યા છે. સિરીઝની પટકથા મોઝેજ સીંઘ અને ઇશાની બેનરજીએ લખી છે.
શેફાલી શાહ સિરિયલથી હીટ, સિરિઝથી સુપરહીટ
By
Posted on