સુરત: શહેરના વિકાસમાં અવિરત સેવા આપી રહેલા મનપાના કર્મચારીઓને આ વર્ષે દિવાળીના તહેવાર પહેલાં ખુશખબર મળી છે. સુરત મનપાના કર્મચારીઓને દિવાળીની ખરીદી...
વડોદરા તા.14 પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ધાડ, રેલ્વેની રાષ્ટ્રીય સંપતીની ચોરી,...
સુરત: છેલ્લા ઘણાં સમયથી તુટેલા રસ્તાઓ બાબતે તંત્ર પર પસ્તાળ પડી રહી છે. પરંતુ હવે ચૂંટણી નજીક આવતા જ પૂર્વ કોર્પોરેટરો અને...
સંસ્કારી નગરી વડોદરા શહેર નારી ની સૌંદર્યતાના નીખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જેમાનું એક આગવું નામ “ગૌરી”...
ભારતે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવીને 2-0 થી શ્રેણીમાં સ્વીપ સ્વીપ પૂર્ણ કરી. સેન્ચ્યુરિયન યશસ્વી...
‘‘દરેકનું જીવન અઘરું જ છે. આપણને એમ લાગે કે મારા જીવનમાં બીજા કરતાં વધુ તકલીફો છે અને સામેવાળાનું જીવન સહેલું છે. બરાબર...
જેની ઘણી રાહ જોવાતી હતી તે શાંતિ માટેના આ વર્ષના નોબેલ પુરસ્કારની શુક્રવારે જાહેરાત થઇ હતી અને આ પ્રતિષ્ઠિત ઇનામ વેનેઝુએલાના વિપક્ષી...
ભારતના શિક્ષણ જગતમાં મૂલ્ય આધારિત શિક્ષણની વાતો વારંવાર થયા કરે છે. એક નવો પ્રવાહ તો એવો શરૂ થયો છે જે બાળકોના સર્વાંગી...
ખિસ્સું એટલે માનવીનું અનિવાર્ય અંગ..! ખાનદાની માપવાનું ‘મની-મીટર…!’ ખિસ્સુંને કાપડનો ટુકડો માનવાની ભૂલ કરવી નહિ. ખિસ્સું આપણો અજવાસ છે, અંધકાર છે. મહત્ત્વાકાંક્ષા,...
કર્ણાટકના આમરાજનગર જિલ્લાના મુખ્ય મથકથી 6 કિ.મિ. દૂર હરદાનહલ્લી ગામમાં 500 વર્ષ જૂનું વેણુ ગોપાલ સ્વામીનું મંદિર હતું. ગામના લોકોએ આ મંદિરને...
બે વિરોધાભાસી ઘટનાઓ ફિલ્મજગતમાં જોવાઈ છે, તેના મોખરાના કસબીઓનાં લગ્નજીવનની વિસંગતતા જોવા મળે છે. ઐશ્વર્યારાય અને અભિષેક બચ્ચનના ઘરસંસારની વિશાળ ફલક પર...
તાજેતરમાં સુરતના કોસાડ વિસ્તારમાંથી 1.20 કરોડનું ‘‘નકલી ઘી’’ પકડાયું! જે આબેહૂબ અસલી ઘી જેવી સુગંધ અને રંગ ધરાવતું હતું! પણ એમાં દૂધની...
ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને ભવિષ્યની નારી માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. દરેક ગામડાની મહિલાઓ માટે જૂથ બનાવીને મહિલા બચત યોજના...
દિવાળીના તહેવારના દિવસો નજીક આવ્યા એટલે ગૃહિણીઓ ઘરની સફાઈ કામમાં જોતરાઈલી રહે છે. ઘરની સાફ-સફાઈ ઉપરાંત જૂનું-તૂટેલું ફર્નિચરને કાઢી નાંખે અને નવી...
પ્રખ્યાત રોકાણકાર અને ‘રિચ ડેડ, પુઅર ડેડ’ નામના બેસ્ટસેલર પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ એક મોટી ચેતવણી આપી છે કે વિશ્વ એક મોટા...
વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે દિલ્હીમાં મુલાકાત બાદ પ્રદેશ અધ્યક્ષ હવાઈ માર્ગે વડોદરા આવશે ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ, 50થી વધુ સમાજના આગેવાનો બહુમાન કરશે, સ્વાગતમાં...
શહેરમાં રવિવારની રાત્રે ભાજપ ના અંગત કાર્યક્રમને અનુલક્ષીને શહેરભરમાં પક્ષના ઝંડા લગાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું, જે દરમિયાન વિવાદ સર્જાયો હતો. વિપક્ષના...
હવે તમે તમારા EPF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સોમવારે (13 ઓક્ટોબર) ના રોજ યોજાયેલી...
સંસ્કારી નગરીના આંગણે વહાલુ વડોદરા અને સાંસદ કાર્યાલયના ઉપક્રમે આયોજન ભાગ લેનાર એક થી એક ચઢિયાતી એવી 60 પૈકી 20 ફિલ્મોનું નિદર્શન...
( પ્રતિનિધી )વડોદરા,તા.13 દિવાળીના તહેવારોને ખાસ ધ્યાનમાં લઈને એસટી વિભાગ દ્વારા તારીખ 17 થી 20 ઓક્ટોબર સુધી માદરે વતન જતા લોકો માટે...
હમાસે બંધકોના મૃતદેહ ઇઝરાયલને પરત કર્યા છે. આમાં નેપાળી બંધક બિપિન જોશીનો મૃતદેહ પણ શામેલ છે. જોશી 22 વર્ષીય નેપાળી વિદ્યાર્થી હતો...
મહી નદીના ફ્રેન્ચ કૂવામાં માટી-કાંપ જમા થતા અટકાવવા માટે નવો પાણીનો સ્ત્રોત જરૂરી દિવાળી બાદ રાયકા પાસે પોન્ડ અને પાળાનું કામ હાથ...
નિયુક્તિ બાદ પ્રથમવાર મધ્ય ગુજરાતના આઠ જિલ્લાના કાર્યકરોને મળશે પ્રદેશ અધ્યક્ષ; એક્સપ્રેસ-વે ટોલ નાકાથી રેલી સ્વરૂપે અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ પહોંચશે વડોદરા :...
ઇઝરાયલી સંસદને સંબોધતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ કરારને મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક સવાર ગણાવ્યો. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની પ્રશંસા કરતા...
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ચોથા...
સામાન્ય લોકો અને સરકાર માટે મોટી રાહત આવી છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ દેશમાં છૂટક ફુગાવાના દરમાં સપ્ટેમ્બરમાં નોંધપાત્ર ઘટાડો...
સુરતના ઉધના વિસ્તારમાં ગેસ લીકેજ બાદ થયેલા ધડાકાને કારણે એક રહેણાંક ફ્લેટમાં આગ લાગતા હડકંપ મચી ગયો. આ દુર્ઘટનામાં એક 50 વર્ષીય...
આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષામાં થયેલી કરતૂત સામે તપાસ શરૂ વિડીયોના આધારે તપાસ કરી વિદ્યાર્થી-વિદ્યાર્થિની અને વીડિયો બનાવનાર સામે કાર્યવાહી કરાશે ( પ્રતિનિધી...
અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ એઘિઅન અને પીટર હોવિટને આપવામાં આવ્યો છે. ગયા વર્ષે...
શહેરના ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ પટેલે તેના સાગરિતો સાથે મળી ગેરેજ માલિક અને તેના મિત્રને બેરહેમીથી માર્યો છે....
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત: શહેરના વિકાસમાં અવિરત સેવા આપી રહેલા મનપાના કર્મચારીઓને આ વર્ષે દિવાળીના તહેવાર પહેલાં ખુશખબર મળી છે. સુરત મનપાના કર્મચારીઓને દિવાળીની ખરીદી સહિતના ખર્ચ કરવા માટે એડવાન્સ પગાર ચૂકવવામાં આવશે, જે માટે શાસકોએ સોમવારે મળેલી સ્થાયી સમિતિમાં મંજૂરી આપી છે.
તા.18 ઓક્ટોબરથી દિવાળીનો તહેવાર શરૂ થઈ જતો હોય, એડવાન્સમાં 16 ઓક્ટોબર સુધીમાં પગાર ચૂકવણી કરી દેવાનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે પેન્શનરોને પણ 16 તારીખ સુધીમાં પેન્શન ચૂકવવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના કુલ 21,586 કર્મચારીને 116 કરોડ, કુલ 11,500 પેન્શનરને 31 કરોડ એડવાન્સમાં ચૂકવાશે.
દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો આ તહેવાર માટે અતિ ઉત્સાહ સાથે ખરીદી કરતા હોય છે.
ઘર પરિવારની જવાબદારી સાથે તહેવારો નજીક આવતા જ ખર્ચ વધી જતો હોવાથી તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડે છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી પહેલાં ખાસ કરીને વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપે છે.
આ વર્ષે પણ મનપા દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી પહેલાં બોનસ રૂપે કુલ રૂ.8.63 કરોડની ચૂકવણી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 12,495 કર્મચારીને રૂપિયા 8.63 કરોડ જેટલું બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બોનસ મુજબ દરેક કર્મચારીને રૂ.6,908 જેટલી રકમ મળશે. પ્રતિ વર્ષ મનપા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે બોનસ ચૂકવતી હોય છે. સુરત મનપાના વર્ગ-4ના કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે.