સ્વર્ગસ્થ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વાય. પૂરન કુમારે આત્મહત્યાના થોડા સમય પહેલા વકીલો સાથે વાત કરી હતી. તેમના કોલ રેકોર્ડમાં આ...
દિવાળી ટાણે બાળકો સહિત અનેક બીમાર, પીળાશ પડતા પાણીની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય; ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીને ઘેરી વળી ઉગ્ર રજૂઆત કરી....
જૂનમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને આ અકસ્માતની નિષ્પક્ષ, પારદર્શક અને...
બહુજન સમાજ પાર્ટીએ બિહારની બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. 90 ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી...
બંધ પડેલા પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરાશે: PPP મોડલ અને ડ્રો સિસ્ટમથી પારદર્શક રીતે થશે ફાળવણી 3 મહિનામાં 3,500થી વધુ આવાસ તૈયાર કરાશે: VMCએ...
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા...
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી અને પતિ ઝહીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે ,...
ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાળુઓ માટે મોટી ખુશખબર છે. હવે કેદારનાથ ધામની મુશ્કેલ ચઢાણ યાત્રા વધુ સરળ બનવાની છે. સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનાવવાની...
સુરતમાં નવી ઉજાસ જેવી પહેલ “હિરાબાના નામે ખમકાર” અભિયાન દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને શાળા ફી, પુસ્તકો અને યુનિફોર્મ માટે મદદ...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ગણગણાટ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો. હવે મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આવતીકાલે તા....
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના કૈસરગંજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી માનવભક્ષી વરુનો આતંક ફેલાયો હતો. આ વરુએ 37 દિવસમાં ચાર...
અમેરિકા દ્વારા ભારત પર વધારેલા ટેરિફને લઈને ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કહ્યું છે કે...
સંજયનો આજે મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હતો. મનમાં થોડી ધકધક હતી અને થોડી ખુશી પણ હતી કે જો આ મોટી કંપનીની નોકરી મળી...
સુપ્રીમ કૉર્ટમાં વડા ન્યાયમૂર્તિ જસ્ટીસ ગવઈ પર કોઈક અવિચારી માણસે જૂતું ફેંક્યું. આપણે સહિષ્ણુતાનું કેટલું દેવાળું કાઢ્યું છે, એનું આનાથી વરવું ઉદાહરણ...
ભોજપુરી ફિલ્મ જગતના લોકપ્રિય ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવની પત્ની ચંદા દેવી હવે રાજકારણમાં પગ મૂકવા જઈ રહી છે. તેમણે આરજેડી...
કહેવું કંઈક અને કરવું કંઈક એ મોટા ભાગની સરકારોની પ્રકૃતિ હોય છે. વિવિધ સરકારી કાયદા કે યોજનાઓમાં સૌથી છેતરામણો શબ્દ હોય છે...
મીડિયાને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહીનો ચોથા આધાર સ્તભનું કામ લોકશિક્ષણની ભૂમિકા ભજવાનુ છે. લોકોની સમસ્યા સરકાર સુધી પહોચાડવાનુ છે....
માણસ મનને હળવું કરવા શું શું કરે? યોગા, કસરત, મેડિટેશન, સંગીત સાંભળે, ગમતી રમત રમે કે ચલચિત્ર જોવે કાં તો પોતાને મન...
ગુજરાતમાં ફરી એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને...
આપણાં તહેવારો અને ઉત્સવો ઉજવતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે, જ્યારે આપણે ઉત્સવ ઉજવવાના અતિ ઉત્સાહમાં હોઈએ છીએ ત્યારે આપણે...
આજકાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારની વૈભવી હોટલો તેમજ રેસ્ટોરન્ટ અને નાના મોટા ધાબાઓ પર છડેચોક મોટા પાયે નકલી પનીર ગ્રાહકોને જમણવારમાં પીરસવામાં...
હરિયાણામાં ભ્રષ્ટાચાર અને જાતિ ભેદભાવના આરોપો વચ્ચે બે પોલીસ અધિકારીઓની આત્મહત્યાઓની આસપાસનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. IPS અધિકારી વાય. પૂરણકુમારની...
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોનું મોત થયું છે. બાલોત્રા નજીક ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે સામસામે અથડામણ થતાં કારમાં...
વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી બે ધારાસભ્યોને તક મળવાની ચર્ચા વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા રાજ્યમાં શુક્રવારે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે રાજકીય...
વડોદરા મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ 9 કામોની દરખાસ્ત રજૂ કરાઈ દક્ષિણ ઝોનમાં ફૂટપાથ-ડીવાઈડર કામના ઈજારાની મર્યાદા રૂ.5 થી વધારી રૂ.7 કરોડ કરવા...
હોળીની રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગાંજાનો નશો કરીને રક્ષિતે કાર ઓવર સ્પીડમાં ચલાવી અકસ્માત કર્યો હતો વડોદરા તારીખ 15 વડોદરા શહેરના કારેલીબાગ...
PCBની રેડ: દારૂ, રિક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, પિતા ગંગલાણી જેલભેગો, પુત્ર સહિત 3 વોન્ટેડ જાહેર! વડોદરા...
એક બાજુ “ગંદકી ન કરો”ના બોર્ડ, બીજી બાજુ અગોરાની પાઇપથી નદીમાં ગંદુ પાણી ! અગોરા સિટી સેન્ટર દ્વારા અગાઉ વિશ્વામિત્રી પર કરાયેલું...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
સ્વર્ગસ્થ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વાય. પૂરન કુમારે આત્મહત્યાના થોડા સમય પહેલા વકીલો સાથે વાત કરી હતી. તેમના કોલ રેકોર્ડમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર IPS પૂરન કુમારના કોલ રેકોર્ડમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સૂત્રો કહે છે કે તેમણે આત્મહત્યાના થોડા કલાકો પહેલા કેટલાક વકીલો સાથે વાત કરી હતી.
ચંદીગઢ પોલીસ હવે IPS પૂરન કુમાર અને તેમની આત્મહત્યા પહેલા વકીલો વચ્ચેની વાતચીતની તપાસ કરી રહી છે. સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે શું IPS પૂરન કુમારે રોહતકમાં નોંધાયેલી FIR અંગે વકીલો સાથે ચર્ચા કરી હતી. રોહતક કેસ બાદ IPS પૂરન કુમારના ગનર સુશીલની રોહતક પોલીસે ધરપકડ કરી હતી.
ગનરની ધરપકડ કરનાર ASIએ પણ આત્મહત્યા કરી હતી
IPS પૂરણ કુમારના ગનરને લાંચ લેતા રંગે હાથે પકડવામાં આવ્યો હતો. પકડાયા બાદ તેણે દાવો કર્યો હતો કે તેણે IPS પૂરનના આદેશ પર કામ કર્યું હતું. ASI સંદીપ કુમાર કેસની તપાસ કરી રહ્યા હતા. મંગળવારે સંદીપ કુમારે પણ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે IPS પુરણ પર ગંભીર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો એક વીડિયો બનાવ્યો. તેણે ત્રણ પાનાની સુસાઇડ નોટ પણ છોડી. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. પોલીસે જણાવ્યું હતું કે ASI સંદીપ કુમારે પુરન કુમારના સહયોગી હેડ કોન્સ્ટેબલ સુશીલ કુમારની ધરપકડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પૂરન કુમાર રોહતક જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગયા અઠવાડિયે ચંદીગઢમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પુરણ કુમારે એક કથિત સુસાઇડ નોટ છોડી હતી જેમાં પોલીસ મહાનિર્દેશક શત્રુઘ્ન કપૂર અને રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજર્નિયા સહિત આઠ અધિકારીઓ પર જાતિ આધારિત ભેદભાવ, માનસિક ત્રાસ અને જાહેર અપમાનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સરકારે પોલીસ મહાનિર્દેશકને રજા પર ઉતારી દીધા જ્યારે બિજારનિયાની બદલી કરવામાં આવી છે.