ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યેલો...
મહારાષ્ટ્રના સતારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનામાં એક 26 વર્ષીય મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી છે. મૃતક ડૉ. સંપદાએ પોતાના હાથ...
બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે “મોન્થા” નામનું ચક્રવાત તા. 27 ઓક્ટોબર આસપાસ સક્રિય...
ભારતમાં માઓવાદીઓ માટે સૌથી સુરક્ષિત વિસ્તાર અબુઝમાડ માનવામાં આવે છે. ભારતના ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના નિવેદનનો અર્થ એ છે કે બસ્તરના અબુઝમાડ...
ભીડ નિયંત્રણ અને સલામતી વ્યવસ્થાનો લીધો તાગ, ટ્રાફિક અને બચાવ કાર્ય માટે વિશેષ આયોજનના આદેશ વડોદરા આગામી છઠ મહાપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને...
નિષ્ફળતા છુપાવવા લીલો પડદો: મસમોટા ભૂવા ફરતે આડાશ ઉભી કરાઈ, કોંગ્રેસના આરોપ: તંત્ર ઇવેન્ટોમાંથી ઊંચું આવતું નથી. વડોદરા નૂતન વર્ષના પ્રારંભના માત્ર...
મેયર, સાંસદ અને ધારાસભ્ય મોડા પહોંચતા સિંધિયાની ટકોર “હું મહેમાન છું, જમાઈ છું, તમે સમયસર કેમ ન આવ્યા?” વડોદરા શહેરમાં રોજગાર મેળા...
નોટિસ આપ્યા છતા મકાન ઉતારવાની કાર્યવાહી ન થતાં અચાનક ધરાશાયી થવાનો બનાવ બન્યો, સદનસીબે જાનહાનિ ટળી; ફાયર બ્રિગેડે રસ્તો કર્યો બંધ વડોદરા...
એડ ગુરુ પદ્મશ્રી પીયૂષ પાંડેનું ગુરુવારે નિધન થયું. આજે આ સમાચાર સામે આવ્યા. તેમણે 70 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ...
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે હવે ભારત પરત ફરવાનો માર્ગ સાફ થયો છે. બેલ્જિયમની કોર્ટએ તેના દાવાઓ ફગાવી દીધા બાદ ભારતે...
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી રાજધાનીમાં મોટી સફળતા મેળવી છે. રોહિણી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં...
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લાંબા સમયથી પડતર દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર ચર્ચાઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ કરાર હેઠળ...
સુરતઃ સુરત શહેરમાં આ વર્ષે ઓક્ટોબર મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ છે. છેલ્લા પંદર વર્ષના હવામાન રેકોર્ડ્સ પર નજર કરીએ તો 2025માં...
સુરત: દિવાળીના વેકેશન દરમિયાન સુરતના સરથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે. 16 ઓક્ટોબરથી શાળાઓમાં વેકેશન શરૂ થતાં જ પાર્કમાં બાળકો,...
સુરત: ઓગસ્ટમાં ટેરિફ ચિંતાએ વિદેશી વેચાણને કચડી નાખ્યા પછી, એન્ટવર્પની પોલિશ્ડ હીરાની નિકાસ સપ્ટેમ્બરમાં ફરી વધીને 2025ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે....
સુરત: દિવાળીના તહેવારમાં મહિલાઓની રસોડામાં હાસ્ય-મજાકની વાતો વચ્ચે બનતી સ્વાદિષ્ટ વાનગીઓ ભુલાતી જાય છે. હવે દિવાળીના ફરસાણમાં ઘરેલું સ્વાદને બદલે રેડિમેડ સ્વાદ...
મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત દિવાળી ઉજવણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ લીધો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર પણ...
મહિલા વનડે વર્લ્ડ કપના સેમિફાઇનલ માટે ત્રણ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. બાંગ્લાદેશ નોકઆઉટ રેસમાંથી બહાર થઈ ગયું છે. સેમિફાઇનલમાં એક સ્થાન...
અમેરિકાએ ફરી એકવાર તેના H-1B વિઝા નિયમોમાં સુધારો કર્યો છે. આ નવા નિર્ણયથી હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને નોંધપાત્ર રાહત મળશે. એક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના ખાસ પ્રસંગે પોતાના દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે આ પ્રસંગે રાષ્ટ્રને ખાસ પત્ર લખ્યો. આ પત્રમાં પીએમ મોદીએ જણાવ્યું...
નવી મુંબઈમાં ગઈકાલે રાત્રે એક રહેણાંક ઈમારતમાં લાગેલી ભીષણ આગે હાહાકાર મચાવ્યો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે 10...
જાપાનના રાજકારણના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. નેતા સના તાકાઈચીને જાપાન દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમની...
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો બંને...
“તો રાજવીર તમારા મતે “સ્થળ” નક્કી કરશે કે સ્ત્રી કેવા ચારિત્ર્યની છે”. ફિલ્મ પીંકમાં અમિતાભ બચ્ચન આપણા દંભી સમાજ સામે કેટલાક પ્રશ્નો...
દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે દિલ્હીનું આકાશ ધુમ્મસ અને ધૂળના ઘેરા પડદાથી ઢંકાઈ ગયું છે. ફટાકડાં, ધૂળ અને ધુમાડાના કારણે હવા એટલી ઝેરી...
‘અપરાધ’શબ્દ પડે એટલે આંખ ચકળવકળ થાય. નેપાળી જેવી આંખ હોય તો ‘હાઈબ્રીડ’ બની જાય. અપરાધ બીજું કંઈ નહિ, કંકાસી લાગણીનું પ્રોડક્શન..! એ...
દિવાળી નજદીક આવતા અનોખી ચહલપહેલ જોવા મળી રહી છે. સોનાચાંદી બજાર ભડકે બળી રહ્યું છે . આ બધામાં નાની કિંમતની ચલણની નોટ...
હાલમાં જ બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન નીતીશ ભાજપ ગઠબંધન સરકારે બિહારની મહિલાઓને વિશેષ લાભ આપ્યો હતો જે અનુસાર દરેક મહિલાઓનાં બેંક...
તા. 5 ઓક્ટોબરની ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકની રવિવારીય પૂર્તિ અંતર્ગત ‘જીવનસરિતને તીરે’ કોલમમાં ખૂબ સરસ વાત થઈ જે જીવનમાં અપનાવવા જેવી ખરી. ‘ચાંદ મિલતા...
આ સબરસ લઇ લો સબરસ. આ બેસતા વરસનું સબરસ. આ બરકતી સબરસ. ગલીમાં સબરસની લારી લઇને આવનાર ભાઇનો આ અવાજ હજુ આજે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ તા. 25 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર અને ઓખા બંદર પર લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઇસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
તા. 25 ઑક્ટોબર (શનિવાર) સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તા. 26 ઑક્ટોબરે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરુચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
તા. 27 ઑક્ટોબરે રાજ્યના 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભરુચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે તા.28 થી 30 ઑક્ટોબર દરમિયાન પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.