જો તમે ડિસેમ્બરમાં ઋષિકેશ કે હરિદ્વાર ફરવા જવાના વિચારો છો?. તો તમારા માટે એક નવી માહિતી મહત્વપૂર્ણ છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં પ્રવેશતા...
ભારતે તેની પશ્ચિમી સરહદ પર તા. 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી વિશાળ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ઓપરેશન ત્રિશૂળ’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે....
વડોદરા: વડોદરા શહેરમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે પોલીસ વાને અને કાને અડફેટે લીધી હતી. જેમાં કારમાં સવા ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતા...
બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમ બન્યો છે. ત્યારે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા ગુનેગારોએ બેતિયા જિલ્લાના BJP સાંસદ સંજય જયસ્વાલ પાસેથી...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ત્રણ દેશોના રાજદ્વારી પ્રવાસે છે. તેઓ આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા જઈ રહ્યા હતા ત્યારે તેમનું...
હાલોલ: આજે રવિવારના દિવસે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને સતત ત્રણ ચાર કલાકથી એકધાર્યો વરસાદ વરસી રહ્યો છે....
( પ્રતિનિધી )વડોદરા,તા.26 વડોદરા શહેરમાં લાભપાંચમના શુભ દિવસે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો...
કવાંટ: કવાટ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આજે રવિવારના રોજ લાભ પાંચમના દિવસે વહેલી સવારે ત્રણ વાગ્યાથી કમોસમી ધોધમાર વરસાદ વરસતા ઠંડક...
મેન્યુઅલ હાજરીનો યુગ પૂરો: 4400 કર્મચારીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ, ભૂલો ઘટાડી કાર્યસ્થળેથી જ હાજરી પૂરવા પ્રાયોગિક ધોરણે શરૂઆત; ઓટોમેટિક સમય ગણતરી અને ડેટા...
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. JDU એ મોટો નિર્ણય લીધો છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા...
છઠ તહેવાર દરમિયાન દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. શાસક ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે યમુના નદી...
સોમાતળાવ વિસ્તારના મોબાઈલ ટાવર પર ચડેલા યુવકની કરતુત વાયરલ પોલીસે વાયરલ વીડિયોને આધારે તપાસ હાથધરી ( પ્રતિનિધી )વડોદરા,તા.25 વડોદરામાં રીલ બનાવવાના ચક્કરમાં...
મકાન,દુકાન,ગોડાઉન સહિતના એકમોમાં આગના કારણે મોટું નુકસાન ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોડ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળતા જાનહાનિ થતા ટળી ( પ્રતિનિધી )વડોદરા,તા.25 વડોદરામાં...
ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદ અને તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ શનિવારે હળવોથી ભારે વરસાદ વરસ્યો...
રશિયા-યુક્રેન યુદ્ધના ત્રીજા વર્ષમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રશિયન દળોએ શુક્રવારે રાત્રે ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલોથી યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો...
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બસ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે. શુક્રવારે સવારે જે બસમાં આગ લાગી હતી જેમાં 20 મુસાફરોના મોત થયા હતા,...
પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું આજે તા.25 ઓક્ટોબરના રોજ 74 વર્ષની વયે અવસાન થયું છે. દિગ્દર્શક અશોક પંડિતે તેમની મૃત્યુની પુષ્ટિ કરી છે....
ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર અદાણી ગ્રુપમાં $3.9 બિલિયન અથવા આશરે ₹33,000 કરોડનું રોકાણ કરવાનો આરોપ છે. યુએસ મીડિયા રિપોર્ટને ટાંકીને...
રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક ઇનિંગ્સના કારણે ભારતે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું. આ હાર છતાં ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી...
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના અંતિમ તબક્કાની ઉજવણી હવે એક ઐતિહાસિક ક્ષણમાં રૂપાંતરિત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 25 નવેમ્બરના...
ICC મહિલા વર્લ્ડ કપ 2025 ભારતમાં યોજાઈ રહ્યો છે જેમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ...
સૌથી વધુ 250 કેસ રોડ અકસ્માતનાં, જ્યારે ફટાકડા ફોડવા જતાં 17 લોકો દાઝી ગયા. વડોદરા : પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષના...
સિડની વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 237 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 24 ઓવરમાં એક વિકેટે 141 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ...
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ હવે યુદ્ધની અણી પર પહોંચી ગયો છે. અમેરિકાના આરોપો મુજબ વેનેઝુએલાના ડ્રગ તસ્કરો કેરેબિયન સમુદ્ર મારફતે ડ્રગ્સની...
પલાસવાડા ફાટકના સમારકામને કારણે ભારે ટ્રાફિકજામ : એક સપ્તાહથી પરિસ્થિતિ યથાવત, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ ઉઠી : ( પ્રતિનિધી )વડોદરા,તા.25 વડોદરામાં તહેવારોના...
કાલોલ : *વેજલપુર ગામે ખેડા ફળિયામાં નજીવી બાબતે ઝગડો થતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં સામ સામે આઠ વ્યક્તિઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ...
અગાઉ છ જેટલા સ્પીડ બ્રેકર મુકી બાદમાં ત્રણ કાઢી નાખવામાં આવ્યા હતા. જે સ્પીડ બ્રેકર નહી હોવાથી વાહનચાલકો બેફામ બની વાહનો હંકારતા...
દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તાની વચ્ચે કેટલાક યુવાને એક વૃદ્ધ વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ સમગ્ર...
અમેરિકા દ્વારા રશિયાની બે મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા બાદ ભારત માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. હવે ભારતને પોતાના ક્રૂડ...
વડોદરા: મકરપુરા જીઆઇડીસી રોડ પર જાહેરમાં કોઈને નડતરરૂપ ન હોય તેવા રિક્ષા સહિતના 14 થી 15 વાહનોની કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
જો તમે ડિસેમ્બરમાં ઋષિકેશ કે હરિદ્વાર ફરવા જવાના વિચારો છો?. તો તમારા માટે એક નવી માહિતી મહત્વપૂર્ણ છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ‘ગ્રીન સેસ’ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ડિસેમ્બર 2025થી અમલમાં આવશે.
ઉત્તરાખંડ પરિવહન વિભાગે જણાવ્યું છે કે 2025ના ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં પ્રવેશતા તમામ બાહ્ય વાહનો પાસેથી ગ્રીન સેસ વસૂલવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને માર્ગ સુરક્ષા માટે નાણાં એકત્ર કરવાનો છે. આ ચાર્જ ફાસ્ટેગ મારફતે ઓટોમેટિક રીતે કપાશે એટલે કોઈ અલગ ચુકવણી કરવાની જરૂર નહીં રહે.
પરિવહન વિભાગના ઉચ્ચ આયુક્ત એસ.કે. સિંહે જણાવ્યું કે ગ્રીન સેસની વસૂલાતની દેખરેખ માટે 16 બોર્ડર પોઈન્ટ્સ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા કોઈપણ વાહન રાજ્યની સરહદ પાર કરે ત્યારે તેની નંબર પ્લેટ સ્કેન થશે અને સેસ આપમેળે કપાઈ જશે.
રાજ્યને મળશે 150 કરોડની આવક
આ નવા નિયમથી દર વર્ષે રાજ્યના ખજાનામાં આશરે રૂ 100થી રૂ 150 કરોડ સુધીની આવક થવાની આશા છે. વસૂલાત પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સરકારે ખાનગી કંપની સાથે કરાર કર્યો છે. ગઢવાલ અને કુમાઉ મંડળની સરહદો પર કુલ્હાલ, આશારોડી, નારસન, કાશીપુર, રૂદ્રપુર, ખટીમા અને જસપુર જેવા વિસ્તારોમાં કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ વાહનોને મળશે છૂટ
સરકારે જણાવ્યું છે કે ટુવ્હિલર, ઈલેક્ટ્રિક અને CNG વાહન, સરકારી વાહન, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ગાડીઓને આ સેસમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ વાહન 24 કલાકની અંદર ફરી ઉત્તરાખંડમાંથી બહાર નીકળી જાય તો તેને ફરી સેસ ચૂકવવો પડશે નહીં.
કાર પર રૂ. 80, ટ્રક પર રૂ. 700 સુધી સેસ
વાહનના પ્રકાર પ્રમાણે અલગ-અલગ દર નક્કી કરાયા છે. કાર માટે રૂ. 80, ડિલિવરી વાન માટે રૂ. 250, ભારે વાહનો માટે રૂ. 120, બસ માટે રૂ. 140 અને ટ્રક જેવી મોટી ગાડીઓ માટે રૂ. 700 સુધીનો સેસ વસૂલાશે.
આ આવકનો ઉપયોગ એર પોલ્યુશન કંટ્રોલ, માર્ગ સુરક્ષા સુધારણા અને શહેરી પરિવહન વિકાસ માટે કરવામાં આવશે.
ગયા વર્ષે સરકારે આ યોજના લાવવાની જાહેરાત કરી હતી પરંતુ દર નક્કી ન થતાં અમલ ટાળવામાં આવ્યો હતો. હવે આ વ્યવસ્થા આખરે ડિસેમ્બરથી અમલમાં આવશે.