રાયગઢ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ (Raigadh) જિલ્લામાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સેનાના બે જવાનો અને અન્ય ત્રણ લોકોના...
ડભોઇ: ડભોઈ વાઘોડીયા રિંગ રોડ પર મહેશ નગર સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ જેસંગભાઈ પરમાર તિલકવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. મકરપુરા...
ડભોઈ વડોદરા વચ્ચે થતી માર્ગની કામગીરીમાં રસ્તાની સાઈડે રાખેલા મેટલના ઢગલાથી જોખમ ડભોઈથી કુંઢેલા વચ્ચે રસ્તો પહોળો કરવાની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી...
સુરત: અડાજણમાં એક જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. મોડી રાત્રે બનેલી...
વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી- 91.52 અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી- 85.12 ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65% વધી CBSE ધોરણ 12નું...
કેરીમાં ભરપુર પ્રમાણમાં વિટામીન A અને વિટામીન C જોવા મળે છે. તે ઘણી બીમારીઓમાંથી બચાવે છે. એના ઉપયોગથી રોગપ્રતિકારક ક્ષમતા વધવાની સાથે...
નવી દિલ્હી: આજે તા. 13 મેના રોજ સવારે સીબીએસઈ બોર્ડ ધો. 12નું પરિણામ જાહેર થયાના ગણતરીના કલાકોમાં ધો. 10નું રિઝલ્ટ પર જાહેર...
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરાની સરપ્રાઈઝ વિઝીટ કર્યા બાદ અધિકારીઓ સાથે મીટીંગ યોજી પ્રતિનિધિ વડોદરા તા.13રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે...
પટના: પીએમ મોદી (PM Modi) બે દિવસના બિહાર (Bihar) પ્રવાસે છે. ત્યારે રવિવારે સાંજે તેમણે પટનામાં બે કિલોમીટર લાંબો રોડ શો (Road...
વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર પાણીની અને ગટરની લાઈન એક બીજા સાથે ભળી જતા સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. છેલ્લા...
ચહેરે-મ્હોરે સારા દેખાવાનું ભલા, કોને ના ગમે. માનવશરીર થપેટાનું નિર્માણ સ્ત્રી-પુરુષના અંગ ઉપાંગોના પધ્ધતિસર યથાયોગ્ય સ્થાને ગોઠવણ અને જરૂરી માવજત જગનિયંતાની કાબિલેદાદ...
માર્ગ પર આગળ બમ્પ છે. વાહનની ગતિ ધીમી કરો જ્યાં ભયાનક વળાંક, ઢોળાવ, શૈ. સંસ્થા જ્યાં વિદ્યાર્થીની અવરજવર વધુ હોય. સામ સામા...
સુરત અને ઈન્દોરની લોકસભાના કોંગ્રેસના ઉમેદવારોને લાંચ આપી ફોડી ચૂંટણીમાંથી ખસી જવા ભાજપે જે હલકટાઈ વાપરી છે, તેનો જોટો જડે તેમ નથી....
નવી દિલ્હી: જયપુર એરપોર્ટ (Jaipur Airport) બાદ હવે જયપુરની 6થી વધુ શાળાઓને બોમ્બ બ્લાસ્ટની (Bomb blast) ધમકી મળી હતી. આ ધમકી શાળાના...
કાશ્મીરના પર્વતીય પ્રદેશમાં એક સંત કન્યા લલ્લેશ્વરીદેવી ….ભક્તિમાં જીવન સમર્પિત કર્યું… લલ્લેશ્વરીદેવી સદા પ્રભુભક્તિમાં લીન રહે …સંસારથી સાવ વિરક્ત …બસ ગામની ગલીઓમાં...
અગાઉ, બ્રિટિશ ઉમરાવો અને જાગીરદારોને લગતી ટી.વી. સિરિઝ ‘ડાઉનટન એબી’માં એક બ્રિટિશ ઉમરાવનો આફ્રિકાની એક અશ્વેત કન્યા સાથે રોમાન્સ દર્શાવવામાં આવ્યો હતો....
એક સમાચાર મુજબ ચીન એના એશિયન પાડોશીઓ પાસેથી ખરીદી ઘટાડી રહ્યું છે. ચીન ૨૦૦૧માં WTOમાં દાખલ થયું. એની સાથોસાથ કેટલીક આર્થિક નીતિઓ...
નવી દિલ્હી: સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) ચોથા તબક્કામાં આજે 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો...
ભારતીય રેલ્વેએ મુસાફરી ટિકીટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઇ વ્યક્તિ તેના બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ...
પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં બેસતા આપણા સાંસદોને મહિને ઓછામાં ઓછા 3.40 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળતાં હોય છે. સંસદના સત્રમાં હાજરી...
અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થયું. લોકસભા ચૂંટણીમાં વિજય મેળવવા પ્રાદેશિક રાજકીય પક્ષો મતદારોને રિઝવવા ભ્રામક પ્રચાર કરીને...
પરાપૂર્વથી માણસને જીવનમાં કેટલીક બાબતમાં સફળતા મળતી હોય છે તો કેટલીક બાબતમાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ ધારી સફળતા મળતી નથી....
વર્ષો પહેલા ભારતમાં એક ટીવી સિરિયલ આવી હતી જેનું નામ હતું ‘મુંગેરી લાલ કે હસીન સપને’ આ સિરિયલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય...
મહિલા કરગરતી રહી તેમ છતાં રાજેશ ગોહિલ માન્યો નહી, મકાનના ફોટા લેવાના બહાને ઘરમાં આવ્યા બાદ કૃત્યુ આચર્યું, આ વાતની જાણ કોઇને...
વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે ત્યારે અહીં અદભુત કાલનો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા...
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટનામાં રોડ શો કરી રહ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર પટનામાં કોઈ વડાપ્રધાનનો રોડ શો...
10 મહિના વીતવા છતાં ખાડા ખોદયા બાદ પેવર બ્લોક નહિ નંખાતાં લોકોમાં રોષ : 2500 જેટલી રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નહિ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજરોજ રવિવારે કાળઝાળ ગરમીથી (Summer) લોકો ત્રસ્ત થઈ ગયા હતા. અમદાવાદમાં ગરમી ૪૨ ડિગ્રી નોંધાવવા પામી હતી. ગુજરાત પર...
નવસારી: (Navsari) દાંડીના દરિયામાં (Dandi Sea) નહાવા પડેલા નવા તળાવ ગામના રાજસ્થાની પરિવારના 7 સભ્યો ડૂબવા લાગ્યા હતા. તેમણે બૂમાબૂમ કરી મૂકતા...
દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ રવિવારે બે હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી બાદ ઇન્દિરા ગાંધી...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
રાયગઢ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ (Raigadh) જિલ્લામાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સેનાના બે જવાનો અને અન્ય ત્રણ લોકોના કરૂણ મોત (Death) થયા હતા. આ અકસ્માત રાયગઢ જિલ્લાના પીલુખેડીમાં NH 46 પર ઓસવાલ ફેક્ટરીની સામે થયો હતો. હાલ મધ્ય પ્રદેશ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કુરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના પીલુખેડીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ ભોપાલથી કુરાવર તરફ આવી રહેલી એક બસ અને સેનાની ટ્રક વચ્ચે ટક્કર દ્વારા સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સેનાની ટ્રક બસ સાથે અથડાયા ભેર પલટી મારીને રોડની બીજી બાજુ આવી ગઇ હતું.

મળતી માહિતી મુજબ સેનાની ટ્રકનું ટાયર ફાટ્યું હતું જેથી તે પેસેન્જર બસ સાથે અથડાઈ હતી. આ સાથે જ પેસેન્જર બસ પણ પાસેની દિવાલમાં ભટકાઇ હતી. જેથી આ ગખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. તેમજ આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મુસાફરોથી ભરેલી બસ ભોપાલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન NH 46 પર ઓસવાલ ફેક્ટરીની સામે અચાનક આર્મી ટ્રકનું ટાયર ફાટ્યું અને ટ્રક બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર ત્રણ મુસાફરો અને સેનાના બે જવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યાર બાદ ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઓસવાલ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીનું પણ મોત નિપજ્યું હતું. મૃતક બિહારનો રહેવાસી હોવાનું કહેવાય છે. આસાથે જ દુર્ઘટનાની માહિતી મળતા જ સેનાના ઘણા અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટના સ્થળે હાજર થયા હતા.
ઘટના બાદ રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. તેમજ ગંભીર ટ્રાફિકના કારણે લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ મહા મહેનતે ટ્રાફીક ઉપર કાબુ મેળવવમાં આવ્યો હતો. તેમજ ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની ટીમે સાથે મળીને અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે ભોપાલ મોકલ્યા હતા.