અમરેલીના ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર આનંદ ઉકાણી નડિયાદ મનપાના બીજા ડે. કમિશ્નર બન્યાડે. કમિશ્નર મહેન્દ્ર દેસાઈની અમરેલી બદલી કરાઈ નડિયાદ, તા.30ગુજરાત સરકારના મહેસૂલ...
જૂનાગઢ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ધારાસભ્ય સંજય કોરડીયાને એક અજાણ્યા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને...
પાલિકાના એએમસી સહિત અધિકારીઓનું માંડવી ખાતે નિરીક્ષણ : અમને ખાત્રી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં...
વાદળછાયું આકાશ અને હળવા વરસાદથી ઠંડક પ્રસરી, આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદનું એલાન; ખેડૂતોમાં ચિંતાવડોદરા: વડોદરા સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી...
અમરેલીના ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર આનંદ ઉકાણી નડિયાદ મનપાના બીજા ડે. કમિશ્નર બન્યાડે. કમિશ્નર મહેન્દ્ર દેસાઈની અમરેલી બદલી કરાઈનડિયાદ, તા.30ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે...
દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય અને વિશિષ્ટ સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં એક મહત્વપૂર્ણ અને વિશિષ્ટ દાવો કરવામાં આવ્યો છે. પોલીસના...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.30 અને 31 ઓક્ટોબરે વડોદરા જિલ્લાના કેવડિયા (એકતા નગર)ની મુલાકાત લેશે....
મોટર રીપેરીંગના નામે વેપારી સાથે લાખોની ચાલાકી, પત્ર વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા વડોદરા::વડોદરા તાલુકાના કોયલી ગામે ગ્રામ પંચાયતના તત્કાલીન વહીવટદાર અને...
નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ભાન ભૂલી છે. સસ્તી પ્રસિદ્ધિ માટે રોડ પર સ્ટંટ કરતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની જેમ માનસી...
હાલોલ: હાલોલ નગરમા પાવાગઢ રોડ કુંભારવાડા પાસે આજે ગુરૂવારે વહેલી સવારે એક હુન્ડાય કંપનીની કારમા અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જોકે...
‘EB-5’ હેઠળ રોકાણની રકમ રોક્યા પછી પિટિશન દાખલ કરવામાં આવે. એ પ્રોસેસ થઈને એપ્રુવ થાય પછી રોકાણકારને કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે....
ભારતના ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ઈજા અંગે ચાહકોને મોટું અપડેટ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા થતા...
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી પડતર વેપાર તણાવને અંત આપવા દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી...
દેશના સૌથી મોટાં ઉદ્યોગગૃહોમાંના એકમાં વિવાદ છેડાય અને તેના સમાધાન માટે કેન્દ્રિય મંત્રી સુધી વાત જાય ત્યારે શંકા એ જાય કે હવે...
ક્યાંક પ્રશંસાની આવશ્યકતા છે. આમ તો બધે જ પ્રશંસાની આવશ્યકતા છે. જે પણ થઈ રહ્યું છે તેની પાછળ ઘણી મહેનત લાગતી હોય...
એક મશીન જે સુપર કમ્પ્યુટરને પણ ચણા ખવડાવી દે! આ મશીન સેકન્ડોમાં એવું કામ કરી શકે છે જે આજના સૌથી મોટા કમ્પ્યુટર...
રશિયાએ સમુદ્રની ઊંડાઈમાં હુમલો કરવા સક્ષમ સૌથી શક્તિશાળી પરમાણુ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ જાહેરાત કરી હતી...
દર રવિવારે રાત્રે રોહનને થાય કે ‘કાશ, આ સોમવાર કયારેય આવે જ નહિ તો સારું. સોમવાર આવે એટલે ભાગદોડ શરૂ,વહેલાં ઊઠો, ટ્રેન...
બંગાળની ખાડી એવો દરિયો બની ગઈ છે કે જ્યાં વારંવાર ચક્રવાત કે વાવાઝોડા આવતા જ રહે છે. હાલમાં મોન્થા નામનું વાવાઝોડું દક્ષિણ...
કથની એની એ જ છે. બદલાય છે ફક્ત નામ. પહેલાં આડેધડ નિકંદન, એ પ્રજાતિના અસ્તિત્વ પર આવી જતું જોખમ અને એનું ભાન...
ગાઝામાં ફરી હિંસા ભડકી ઉઠી છે. ઇઝરાયેલના હુમલાઓને કારણે છેલ્લા 12 કલાકમાં ઓછામાં ઓછા 104 લોકોના મોત થયા છે, જેમાં 46 બાળકોનો...
વિસાવદરની ચૂંટણી આવી અને ગઈ. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ આખી ફોજ ઊતારી અને આમ છતાં આ ફોજ અને બેફામ નાણાંકીય સાધનો ઉપર...
ભાજપની સમગ્ર ભ્રષ્ટ મંડળીમાં એક નીતિન ગડકરી તરફ થોડું આશાનું કિરણ દેખાતું હતું, પરંતુ થોડાક વખતથી તેમના દિકરાઓના કરોડો રૂપિયાના કાળાધોળા કારોબારથી...
તાજેતરમાં ઉપરોક્ત વિષયનો પત્ર વાંચ્યો. સુરત, ગુજરાત કે પછી સમસ્ત રાષ્ટ્રમાં આ એક પરંપરા ચાલતી આવી છે. અમેરિકા રહેતા એક મિત્ર સાથે...
ગુજરાતમાં સોશ્યલ મિડિયાના પગરણ મંડાવનારના શ્રેયાર્થી હતા અંબાણી જૂથ. એમણે જ ‘કરલો દુનિયા મુઠ્ઠીમેંનું ખૂબ’જ લાલચી સૂત્ર લોકોના કાનમાં ગૂંજતુ કર્યુ. એ...
ગુ.મિ. ચર્ચાપત્ર વિભાગમાં ‘સુપ્રીમ કોર્ટની શિક્ષકોની સ્થિતિ અંગે ટિપ્પણી’ ચર્ચાપત્ર હેઠળ ચર્ચાપત્રી લખે છે, ‘ગુજરાત રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રેગ્યુલર...
આજના આધુનિક યુગમાં આખું વર્ષ વિશેષ ડેઓથી ભરેલું જોવા મળે છે જેમ કે મધર ડે, ફાધર ડે, ફ્રેન્ડશીપ ડે, વુમન ડે વિગેરે...
મધ્યપ્રદેશમાં ૨૦૦ થી વધુ બાળકોને કેલ્શિયમ કાર્બાઇડ ગન નામના ફટાકડાના દુરુપયોગથી આંખોને નુકસાન થયું હતું. આ રસાયણનો ઉપયોગ વેલ્ડીંગ અને પેઇન્ટ જેવા...
સોસાયટીઓમાં લાંબા સમયથી પાણીના લો પ્રેશરની ફરિયાદોના કાયમી ઉકેલ માટે કવાયત રૂ. 13.67 કરોડના અંદાજથી GSR, પમ્પહાઉસ, ફીડર લાઈન સહિતના કામને સ્થાયી...
પ્રોજેક્ટના અધિકૃતોને 14 ઓગસ્ટ 2025ની સુનાવણીમાં હાજર રહેવા નોટિસ ફટકારી હતી બે મહિના પહેલા થયેલી સુનાવણીનો ચુકાદો જાહેર કરાયો નહીં વડોદરાના એરફોર્સ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
અમરેલીના ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર આનંદ ઉકાણી નડિયાદ મનપાના બીજા ડે. કમિશ્નર બન્યા
ડે. કમિશ્નર મહેન્દ્ર દેસાઈની અમરેલી બદલી કરાઈ
નડિયાદ, તા.30
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 28 ઓક્ટોબર, 2025ના રોજ નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. આ જાહેર હિતના આદેશોમાં નડિયાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બદલી આપીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્ર એમ. દેસાઈની બદલી કરવામાં આવી છે. તેઓ હવે અમરેલી જિલ્લામાં ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર તરીકે નિમણૂંક અપાઈ છે. હવે તેમના સ્થાને મૂળ અમદાવાદના અને અમરેલીમાં ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર તરીકે ફરજ બજાવતા આનંદ ઉકાણીને નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર નિયુક્ત કરાયા છે. સરકારની આ બદલીના આદેશમાં પ્રથમ વખત રચાયેલી નડિયાદ મનપાના પ્રથમ ડે. કમિશ્નર બનેલા અને 10 મહિનાના ટુંકા કાર્યકાળમાં વારંવાર વિવાદમાં સપડાયેલા મહેન્દ્ર દેસાઈની બદલી કરી દેવામાં આવી છે. નડિયાદ મનપામાં હવે આનંદ ઉકાણી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળનાર છે. તેઓ મૂળ અમદાવાદના છે અને પ્રથમ એન્જીનિયર બન્યા અને હૈદરાબાદ SEPમાં નોકરી કર્યા બાદ GPSC 2017માં ક્લીયર કરી હતી અને 16માં રેન્ક સાથે પાસ કરી છે. તેમનું મૂળ વતન તો સાવરકુંડલા, પરંતુ વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા છે. આનંદ ઉકાણીએ નડિયાદ DDIT કોલેજમાંથી આઈ.ટી.નો અભ્યાસ કર્યો છે. ત્યારે નડિયાદમાં અભ્યાસ કરનારા આનંદ ઉકાણી હવે શહેરનો વહીવટ સંભાળશે.