સત્તાવાર અહેવાલ પ્રમાણે શિક્ષણમાં દેશનાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો નથી. ઉલ્ટું નબળાં 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતમાં...
હજુ પણ વર્ષાઋતુ વિદાય લેવાના મુડમાં નથી. લાભ પાંચમના દિવસે પણ ધમાકેદાર ઇનિંગ્સ રમીને વર્ષાઋતુએ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની મજા બગાડી નાખી...
જીવન ઘટનાઓનું કારણ બનતું હોય છે. ક્યારેક ઘટનાઓ જીવનને દોરતી હોય છે. જીવન કાં તો ભર્યુંભાદર્યું મહેક મહેક થતું બની રહે છે....
જીવનભર આપણું જીવન સરળતાથી વહેતું નથી. સામાજિક, આર્થિક, શારીરિક અનેક પ્રકારની મુશ્કેલીઓ હચમચાવી નાખે. પ્રાકૃતિક સૌંદર્ય વેરવિખેર કરી નાખે તે આપણે તાજેતરમાં...
રાહુલ ગાંધી થોડા થોડા વખતે અમેરિકા કે ઇંગ્લેન્ડ જાય છે. આ વખતે કોલંબીઆ ગયા છે ત્યાં ભારત અને ભારતની લોકશાહી વિશે પોતાનું...
સોના ચાંદીની આગઝરતી તેજી દરેકને દઝાડી રહી છે. દિવસે દિવસે એટલા બધા ભાવો વધતા જ રહે છે કે ગરીબ માણસ તો શું...
રાજસ્થાનના ફલોદીમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. બાપીની સબડિવિઝનના માટોડામાં એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાયું હતું. પંદર મુસાફરોના મોત...
મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 299 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો...
રૂ.40 કરોડના ખર્ચે બનશે ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્કેટિંગ રિંક વડોદરા શહેરના રમતવીરો અને રમતગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે....
કરોડોના રોડની ગુણવત્તા પર સવાલ: કોર્ટ સામે જ પાણીની લાઈન તૂટતાં રોડ ‘ટેટા’ જેવો ફૂલી ગયો, ભુવો પડવાની દહેશત નાગરિકો તરસ્યા ને...
વડાપ્રધાન મોદીએ રવિવારે પટનામાં રોડ શો યોજ્યો હતો. ફૂલોથી શણગારેલા વાહન દ્વારા 2.8 કિલોમીટરનો રોડ શો દિનકર ચોકથી શરૂ થયો હતો. આશરે...
શિનોર: . શિનોર તાલુકાના અંબાલી ગામે પાસે નર્મદા નદી કિનારે સુપ્રસિદ્ધ શ્રી અનસૂયા માતાજીના મંદિરે માતાજીને ભક્ત દ્વારા અર્પણ કરાયેલો 5 તોલા...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સેવાસદન ખાતે રેશનિંગની દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે માંગ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા...
ભારતે ત્રીજી T20Iમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. શ્રેણીની ચોથી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ફેબ્રુઆરી 2026 માં યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ...
એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ : અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી હોય તેવા અરજદારોની એપોઇન્ટમેન્ટને રી શિડયુઅલ કરવામાં આવી : ( પ્રતિનિધિ...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નો 4,000 કિલોગ્રામથી વધુ વજનનો સંચાર ઉપગ્રહ CMS-03 રવિવારે લોન્ચ કરવામાં આવ્યો. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે...
ભારત અને દક્ષિણ આફ્રિકા ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના ફાઇનલમાં આમને-સામને છે. ટાઇટલ મેચ નવી મુંબઈના મેદાન પર રમાઈ રહી...
બિહારમાં ચૂંટણી ગરમાઈ રહી છે. જેમા આજ રોજ તા. 2 નવેમ્બર પ્રચાર અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરામાં યોજાયેલી વિશાળ રેલીમાં મહાગઠબંધન...
દિલ્હીના એક છોકરાએ સેનામાં જોડાવાનું અને પોતાના દેશની સેવા કરવાનું સ્વપ્ન જોયું. તેણે રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને તેની કોલેજ હોકી ટીમનું...
નાનકવાડી ગુરુદ્વારા ખાતેથી ધર્મ અને ભક્તિનો માહોલ છવાયો; શીખ સમુદાય ઉલ્લાસમાં તરબોળ વડોદરા : શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક...
વાઘોડિયાથી પરત લતીપુર ટીંબી ગામે આરતી વેળા ટ્રક ચાલકે પોર પાસે બાઈક પર સવાર માતા પુત્રને ટક્કર મારી, માતાનું પ્રાણ પંખેરું ઘટના...
બિહારની ચૂંટણી ગરમાઈ રહી છે અને રાજકીય પ્રહારો પણ તેજ થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુઝફ્ફરપુરમાં આજ રોજ તા. 2...
લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ખગરિયા પહોંચ્યા છે. અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે બેગુસરાયમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી....
વડોદરા એરપોર્ટ પર નવો વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટ અને ટેરીફ રજૂ કાર માટે બે કલાક પછી દર કલાકે રૂ.10 નો અને ટુ વ્હીલર્સ...
દેવઉઠી એકાદશી નિમિત્તે ભક્તિભાવથી ઊર્જિત વડોદરા ઉજવાયું; રાત્રે તુલસી વિવાહ તથા ચાંલ્લાની વિધિ યોજાશે વડોદરા રવિવારે દેવઉઠી એકાદશી નિમિત્તે આજુબાજુના વિસ્તારમાં ભક્તિમય...
યુક્રેને રશિયા પર તાજેતરમાં સૌથી ઘાતક ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલો કાળા સમુદ્રની નજીક આવેલા તુઆપ્સે ઓઇલ ટર્મિનલ પર થયો હતો....
દબાણ અને સિક્યુરિટી શાખા સંયુક્ત કામગીરીથી અનેક વિસ્તારોમાં માર્ગમુક્ત અભિયાન, લારી-ગલ્લા સહિતનો સામાન જપ્ત કરીને દંડ વસૂલ વડોદરા શહેરમાંથી ગેરકાયદે દબાણો તથા...
મેક્સિકાના હર્મોસિલો શહેરમાં એક ભયાનક દુર્ઘટના બની છે. અહીં સ્થિત વાલ્ડો સુપરમાર્કેટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે....
( પ્રતિનિધી )વડોદરા,તા.2 અટલાદરા તળાવમાંથી મહાકાય કાચબો રોડ પર આવી ગયો હતો. આશરે 150 થી 200 કિલો વજનનો કાચબો જોઈ લોકો ચકિત...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
સત્તાવાર અહેવાલ પ્રમાણે શિક્ષણમાં દેશનાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો નથી. ઉલ્ટું નબળાં 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી થાય છે, તેમાં મુખ્યમંત્રી અન્ય મંત્રીઓ તથા અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે જઈને આ કાર્યક્રમ યોજતા હોય છે. પરંતુ આ અહેવાલ જોતાં એમ લાગે છે કે આ ઉજવણી નિરર્થક છે. સરકારે આ દેખાડો કરવાના બદલે શિક્ષણની ગુણવત્તા તરફ ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યની શાળાઓમાં 37000 શિક્ષકોની ઘટ છે.
રાજ્યમાં બેકારીનો દર ઊંચો છે. દર વર્ષે સરકાર ભરતીની જાહેરાત કરે છે પરંતુ તેનો અમલ બરાબર થતો નથી. વધુમાં શિક્ષકોને બિનશૈક્ષણિક અન્ય કામો સોંપવામાં આવે છે. તેનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. આવાં કામો સોંપવાનું બંધ થવું જોઈએ. હમણાં જ અહેવાલ પ્રગટ થયા છે કે રાજ્યની અનેક શાળાઓમાં પતરાંની છત છે. એટલે કે કાચા મકાનમાં શાળા ચલાવાય છે. કહેવાતા પ્રગતિશીલ રાજ્ય માટે આ સ્થિતિ શરમજનક કહેવાય.રાજ્યે લોકાર્પણના કાર્યક્રમો પર થતા ખર્ચાઓ બંધ કરી શાળાની માળખાકીય સવલતો અને ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.