સત્તાની આડમાં નેતાઓ ભ્રષ્ટાચારને પોષણ આપતા વિવિધ વિભાગના અધિકારીઓના સગાસંબંધીને મનપાના જાહેર કામોના કોન્ટ્રાક્ટો આપી નાગરિકોના વેરાના રૂપિયે જ બીનજરૂરિયાત ખર્ચ કરતા...
જીવન આખું જેમની પાછળ ખર્ચી નાખ્યું હોય એવા સંતાનો દ્વારા વડીલોની અવગણના કરવામાં આવે તે ખૂબ જ આઘાતજનક છે. જીવનભરની કમાણીમાંથી ભેગી...
આંગણવાડી આશાવર્કર અને વિવિધ વિભાગના કામદારો વિરોધ નોંધાવશે સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાંથી 4 હજારથી વધુ સ્ત્રી પુરુષ કામદારો રેલીમાં જોડાશે (...
કમિશન ₹3 કરવાના સરકારી આશ્વાસન બાદ ગુજરાતની 17,000 દુકાનો ફરી ધમધમશે; મિનિમમ કમિશન ₹30,000 કરવા માટે પણ સકારાત્મક વલણ વડોદરા સહિત સમગ્ર...
મૃત્યુ, ડુપ્લિકેટ અને સ્થળાંતરિત મતદારો દૂર થશે; વૃદ્ધ-દિવ્યાંગો માટે વિશેષ સહાયતા વડોદરા ભારત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદીની ખાસ સઘન સુધારણા...
ભારતની ઘાતક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ હવે વિદેશી બજારમાં વધુ એક મોટી સફળતા મેળવવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી...
તતાકાલિક સારવાર વિભાગનું વિસ્તરણ,16 બેડના એરકન્ડિશનર વોર્ડના પ્રારંભ બાદ જનરેટરનો અભાવ વીજળી ગુલ થતા ફરજ પર હાજર સ્ટાફને બેટરીના અજવાળે દર્દીની સારવાર...
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂ યોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીએ પોતાના વિજય ભાષણમાં ઇમિગ્રેશન પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર...
ઉત્તર પ્રદેશના દેવરિયામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક મોટી દુર્ઘટના ટળી હતી. સરયુ નદીમાં ભક્તોથી ભરેલી એક...
વડોદરા મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ-મેકેનિકલ સુવેઝ ડી. વર્ક્સ શાખા દ્વારા ઈન્દ્રપૂરી સુવેઝ પંપીંગ સ્ટેશનનું આગામી ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરાવવા માટેની દરખાસ્ત...
પ્રતિકા રાવલ ભલે 2025 મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલમાં રમી ન હોય પરંતુ ભારતની ઐતિહાસિક જીતમાં તેનું યોગદાન ભૂલી શકાય નહીં....
કારની પૂરપાટ ટક્કર: મકરપુરા રોડ પર અકસ્માતમાં બે યુવક ઘાયલ, કારચાલક મહિલાની ધરપકડ વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો...
આજવા ડેમ નજીકની નેરોગેજ લાઇનને પાલિકાની જમીન પર શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ મિયાગામ-ડભોઇ-સમિયાલા બ્રોડગેજ લાઇન માટે વેસ્ટર્ન રેલવેને જમીન આપવા અંગે નિર્ણય...
સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ પૂર્વ ઝોનમાં ફાયર સેવાની સુવિધા વધારાશે G+4 માળની ઇમારતમાં 24 સ્ટાફ ક્વાર્ટર્સ અને 6 અધિકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવશે...
લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનાખોરી અને માફિયાગીરી સામે કડક સંદેશ આપ્યો છે. આજ રોજ તા . 5 નવેમ્બર બુધવારે તેમણે...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી છે....
જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ આખરે 80 કલાકની શોધખોળ બાદ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે. મહાદેવ ભારતી બાપુની તબિયત...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અથડામણ...
કોસંબા નજીક હાઈવે પર સોમવારે સવારે દોઢ ફૂટની ટ્રોલી બેગમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસ બે જ દિવસમાં પોલીસે...
એક સુભાષિતનો સારાંશ કંઇક એવો છે કે હાથી-ઘોડા કે વાઘનો બલિ નથી ચડાવવામાં આવતો. ‘અજાપુત્ર’ (બકરા)નો જ બલિ ચડાવવામાં આવે છે. એક...
સુરત રેલ્વે સ્ટેશન અને ઉધના રેલ્વે સ્ટેશન પર સ્પેશલ યુપી. બિહારની ટ્રેનને આપવામાં આવે છે. તેવી જ રીતે જો સુરતથી નજીક આવેલ...
દર વર્ષે શિયાળો બેસે એટલે દિલ્હીમાં વાયુ પ્રદુષણની સમસ્યા ઊભી થાય છે. હવે તો દિલ્હીના કૃતરા (ચાર પગવાળા) પણ અદાલતની અડફેટે ચઢી...
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર આજ રોજ તા. 5 નવેમ્બર સવારે એક ભયાનક ટ્રેન અકસ્માત બન્યો છે. માહિતી મુજબ...
રોહનનો નાનો પરિવાર હતો. માતા–પિતા,પત્ની, બે બાળકો અને નાની બહેન. બધાંની જવાબદારી તેના ઉપર હતી. તે સતત મહેનત કરતો પણ ખર્ચા ઘણા...
સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે....
અમેરિકાના કેન્ટકી રાજ્યમાં એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઑફ કર્યા બાદ થોડી જ મિનિટોમાં એક...
૨ નવેમ્બરની રાત્રે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની. ફાઇનલ મેચે સમગ્ર રાષ્ટ્રના શ્વાસ રોકી રાખ્યા હતા. આ વિજય...
હાલમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વિશ્વના કેટલાક અણુ શસ્ત્ર સજ્જ દેશો ગુપચુપ અણુ...
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ઐતિહાસિક રાજકીય ફેરફાર થયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ નેતા ઝોહરાન મમદાનીએ મેયરપદની ચૂંટણીમાં વિજય મેળવીને ન્યૂયોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાની તેમની મુલાકાત દરમિયાન રેર અર્થ ખનિજોના પુરવઠાને સુરક્ષિત કરવા માટેના શ્રેણીબદ્ધ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેના...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સત્તાની આડમાં નેતાઓ ભ્રષ્ટાચારને પોષણ આપતા વિવિધ વિભાગના અધિકારીઓના સગાસંબંધીને મનપાના જાહેર કામોના કોન્ટ્રાક્ટો આપી નાગરિકોના વેરાના રૂપિયે જ બીનજરૂરિયાત ખર્ચ કરતા હોય. સુરત મનપાનાં કરોડો રૂપિયાના આંધણ મૂકેલા વિવિધ પ્રોજેક્ટો જેમ કે ગોપીતળાવ, કિલ્લો વિગેરેની આવક ઘટતી જાય છે તો બીજી તરફ દર વર્ષે કંઈક કેટલાય મધ્યમ વર્ગના સુરતી નાગરિકોને વેરાબીલની વધતી જતી રકમ નાકે દમ લાવે છે. મનપાનાં શાસકો અને વહિવટીતંત્ર જેવી રીતે સ્વચ્છતા અભિયાન હાથ ધરી એવૉર્ડસ લાવ્યા જ કરે છે.
એ જ રીતે મનપા પોતે અને સુરત શહેરના તમામ વર્ગીય નાગરિકો માટે ઘરખર્ચમાં કાપકૂપ અને જાહેર સામાજિક ખર્ચ જેવા કે ભપકાદાર લગ્ન સમારંભો, વરઘોડા પ્રથા બંધ, જમણવાર બંધ, ધાર્મિક સરઘસો અને રાહદારીઓને પડતી રોજેરોજની જાહેર સમસ્યાઓ અંગે તકેદારી અને ખર્ચની કરકસરની બાબતો ઉપર પણ જાહેરમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજો. સુરત શહેરના જાહેર રસ્તાઓનાં વળાંક પર પાનનાં ગલ્લાઓ કે રેંકડી કે દુકાન નહીં હોય છે અને જ્યાં આવુ ના જોવા મળે ત્યાં બેશક બેરોકટોક લારીગલ્લાવાળા અને શટલીયા પેસેન્જરો લેવા દોડાદોડી કરતા ઑટોરિક્ષા ચાલકો જોવા મળશે, જે ખરેખર રાહદારીઓ માટે નડતરરૂપ છે.
સોનીફળિયા, સુરત – પંકજ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.