( પ્રતિનિધી )વડોદરા,તા.1 વડોદરા શહેરમાં વરસાદી ટાણે અકસ્માત સહિતની વિવિધ ઘટનાનો સામે આવી રહી છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ...
રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન રાજ્યના દરિયા કાંઠાથી 300 કિ.મી. દૂર છે, જેના પગલે રાજ્યના...
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનો નિર્ણય; સરકારી જથ્થાનું ચલણ પણ નહીં ભરાય વડોદરા: રાજ્યભરના લાખો ગરીબ પરિવારોને અસર કરતા મહત્વના નિર્ણયરૂપે...
ખાનગી બસ ચાલકે રોંગ સાઈડ લાવતા અકસ્માત સર્જાયો વડોદરા તારીખ 1ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસે ખાનગી બસના ચાલકે રોંગ સાઈડ આવતા સિટી...
આજથી એટેલે કે તા. 1 નવેમ્બર 2025થી અનેક નાણાકીય નિયમોમાં બદલાવ લાગુ થયા છે. જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. LPG...
અમેરિકામાં H1B વિઝાની ફી વધારવા અંગે વિરોધ તેજ થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આ ફી વધારાના નિર્ણયનો સૌથી વધુ...
આપણું સરકારી તંત્ર એટલું જડ અને સંવેદનહીન થઈ ગયું છે કે તેમાંથી હક્ના રૂપિયા કઢાવવા હોય તો પણ નવનેજાં પાણી ઊતરી જાય...
( પ્રતિનિધી )વડોદરા,તા.1 વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સરીસૃપ અને મગર રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે...
સિટી વિસ્તાર બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વડોદરા જિલ્લામાં સપાટો બોલાવ્યો વડોદરા તારીખ 1વડોદરા જિલ્લાના કરજણમાં ગેરકાયદે જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની...
જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 મુજબ બહારની વ્યક્તિઓ જમીનની ખરીદી કરી શકતી નહોતી. જેને કારણે કેન્દ્રની ભાજપ સરકારે આ કલમ નાબુદ...
રામાયણમાં યુદ્ધ બાદ વિભીષણ લંકાના રાજા બન્યા. વિભીષણના રાજ્યાભિષેક બાદ સાંજે સુગ્રીવે વિભીષણની ગેરહાજરીમાં ભગવાન શ્રી રામની પાસે નમન કરી પૂછ્યું, ‘પ્રભુ,...
અમેરિકામાં એક મોટો નાણાકીય કૌભાંડ બહાર આવ્યો છે. અમેરિકન રોકાણ કંપની બ્લેકરોક (BlackRock)એ તેના ભારતીય મૂળના CEO બંકિમ બ્રહ્મભટ્ટ પર લગભગ $500...
એસ. આઈ. આર. …સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રીવીઝન …આ ત્રણ શબ્દોએ રાજકીય રીતે વિવાદો સર્જ્યા છે અને હજુય સર્જાશે. બિહારથી એનો પ્રારંભ થયો છે....
બિહાર વિધાનસભા ચૂંટણી-૨૦૨૫ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી સમાવેશી જોડાણ (આઈ.એન.ડી.આઈ.એ.-ઇન્ડિયા) બંને માટે...
આજે સમાજમાં સ્ત્રીઓના આદરની વાતો ઘણી થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ આદર ખરેખર જીવંત છે કે ફક્ત બોલવા...
હાલમાં જ એક વિડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ગાંધીનગરનો એક ૧૦ વર્ષિય બાળક કે.બી.સી.ની હોટ સીટ પર બચ્ચન સાહેબની સામે બેઠો...
એક સમય હતો જ્યારે ચીન આપણને બધી જ દિશાઓથી ઘેરવાના પ્રયત્નો કરતું હતું. માલદીવ્સમાં તેનું લશ્કરી થાણું, શ્રીલંકા ખાતે હંબનટોટા બંદરે, મ્યાનમારમાં...
‘ઇતિહાસ’ શબ્દનો અર્થ પશ્ચિમી દેશોને ભલે હમણાં હમણાં સમજાયો હશે, કદાચ એટલે જ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની વાતો કરે છે પણ આપણા પૂર્વજો આ...
આપણે કોઈ પણ જગ્યાએ હવન શબ્દ સાંભળીયે એટલે ધુમાડો, જ્વાળા અને ભુદેવોના મોટેથી બોલાતા મંત્રોનું ચિત્ર આપણી નજર સમક્ષ આવી જાય છે....
પાલિકાની ચૂંટણી પૂર્વે શહેર બીજેપી સંગઠનમાં હોદ્દેદારોની નવી નિયુક્તિની તૈયારી તેજ પ્રદેશમાંથી નિરીક્ષકો આવી સંકલન બેઠક કરશે, સાંસદ-ધારાસભ્ય અને અપેક્ષિતોને બોલાવી તેમના...
એક તરફ શહેરમાં પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારીથી પીવાનું પાણી રસ્તા પર વહ્યું વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં આવેલ શહેર પાલિકાની...
રાજ્યમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થતા મતદાર યાદી ફ્રીઝ કરાઈ મતદાર યાદીનું સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન ફેબ્રુઆરી સુધી ચાલશે, જેના કારણે જાન્યુઆરીમાં...
રજાદિવસે પણ કર્મચારીઓ સ્થળાંતર કાર્યમાં તનતોડ વ્યસ્ત; સોમવારથી નવી કચેરી જનસેવા માટે થશે કાર્યરત વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13ની કચેરીના સ્થળાંતરનું...
( પ્રતિનિધી )વડોદરા,તા.31 ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ ન કરનાર 6 થી 19 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોની આગામી...
ગત વર્ષની સરખામણીએ પ્લેસમેન્ટમાં 10 ટકાનો વધારો 31 જેટલી કંપનીઓએ વિદ્યાર્થીઓને સરેરાશ 5.5 લાખ રૂપિયાના પગાર પેકેજની ઓફર કરી ( પ્રતિનિધી )વડોદરા,તા.31...
ડિસેમ્બર સુધીમાં સામગ્રી હેન્ડબુક અને ડિજિટલ સંસાધનો વિકસાવાશે બાળકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિચારવાનું, સમજવાનું અને સમસ્યાઓનું નિરાકરણ કરવાનું શીખવશે ( પ્રતિનિધી )વડોદરા,તા.31...
પોલીસ ચોકીઓની વચ્ચે જ તાળા તૂટ્યા; ચોરની નવી સ્ટાઇલ જોઈ વેપારી આલમમાં ફફડાટ, પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ. વડોદરા: તહેવારોની ઉજવણી પૂર્ણ થતા જ...
આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વાંટાવચ્છ ગામમાં આજે તા. 31 ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના...
મુંબઈના પવઈમાં બાળકોને સ્ટુડિયોમાં હોસ્ટેજ બનાવવાના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રોહિત આર્યનો એક અભિનેત્રીને પણ કિડનેપ કરવાનો પ્લાન હતો....
પાંચ ટી-20 મેચની સિરિઝની બીજી મેચ અહીં મેલબોર્ન ખાતે આજે તા. 31 ઓક્ટોબરે રમાઈ. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
( પ્રતિનિધી )વડોદરા,તા.1
વડોદરા શહેરમાં વરસાદી ટાણે અકસ્માત સહિતની વિવિધ ઘટનાનો સામે આવી રહી છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલી કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા. જ્યારે આ વૃક્ષ તૂટી પડતા દુકાન બહાર લાગેલા પતરાના શેડને પણ નુકસાન થયું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાવાના કારણે જર્જરિત મકાનોનો કેટલાક ભાગ સાથે વૃક્ષ પણ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે,સુભાનપુરા વિસ્તારમાં મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું પણ સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે વિશાળ પીપળાનું વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું. જેના કારણે વૃક્ષ નીચે એક કાર અને ટુ વહીલર વાહન દબાઈ ગયું હતું. જ્યારે દુકાનની બહાર લગાવવામાં આવેલા પતરાના શેડને પણ મોટું નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટના સમયે કોઈની અવરજવર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.