સનાતન ધર્મના અનેક સંપ્રદાયો હવે ભગવાનને ભૂલી ભક્તોને ભગવાન બનાવી રહ્યા છે. મૂળ ઈશ્વરના સ્વરૂપને કેન્દ્રસ્થાને રાખી મંદિરો અને ભક્તિ હોવી જોઈએ...
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આજ રોજ તા.3 નવેમ્બરની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જેમાં બસ અને ટિપર ટ્રક વચ્ચે સીધી ટક્કર...
તા. 26.10.25ની રવિવારીય પૂર્તિમાં નો નોનસેન્સનો લેખ વાંચી જે આપણી નબળાઇ છતી કરે છે. અરુણ શોરી લિખિત પુસ્તક સેલ્ફ ડીફેન્સનો ફકરો વાંચ્યો....
સુરત: વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં રવિવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે સુરતના બે હીરા ઉદ્યોગપતિઓએ મહિલા ક્રિકેટરો માટે...
ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે ખુમારી દરેક પ્રજાને ગમે છે, પણ તે રળવી પડે છે, ગર્જનાઓ કરવાથી અને બીજાને...
બિહારની રાજધાની પટનાથી 70 કિમી દૂર છે બાઢ. આ બાઢમાં એક ગામ છે નદમા. આ ગામમાં 1 જુલાઈ 1961ના રોજ અનંત સિંહનો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બહુપ્રતીક્ષિત મુલાકાત થઈ ગઈ. બંને નેતાઓ દક્ષિણ કોરિયાના બુસાનમાં મળ્યા. બંને નેતાઓએ...
સુરતઃ સુરત જિલ્લાના કોસંબા નજીક એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં હાઈવે પર એક ટ્રોલી બેગમાંથી મહિલાની લાશ મળી છે. હત્યા કરી...
ડાયોજનીજ યુનાનના જ્ઞાની ચિંતક હતા.તેમણે બધી જ મોહમાયા છોડી દીધી હતી …બધાં સ્નેહી સ્વજનો સાથેનો સંબંધ પણ છોડી દીધો હતો. તેઓ કહેતા...
અમેરિકાએ 33 વર્ષ પછી ફરી પરમાણું હથિયારોનું પરીક્ષણ શરુ કર્યું છે. રશિયાએ કોઇપણ મર્યાદા વગર ગમે ત્યાં પહોંચી શકે તેવી એન્ટી કોન્ટિનેન્ટલ...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં 52 રનથી હરાવીને પહેલી વાર મહિલા ODI...
દરેક દેશના પાસપોર્ટની કેટલી વિસાત છે, એની ગણતરી આ પાસપોર્ટ ઉપર મુસાફરી કરનાર જે તે દેશનાં નાગરિકોને કેટલા દેશોમાં વિઝાની પ્રક્રિયામાંથી પસાર...
પ્રારંભિક રોમેન્ટિક આકર્ષણ ભાગ્યે જ ટકી રહે છે, પરંતુ પ્રારંભિક વિદ્વત્તાપૂર્ણ રુચિઓ ઘણી વાર ટકી રહે છે. મેં મારી કારકિર્દીની શરૂઆત વન...
સત્તાવાર અહેવાલ પ્રમાણે શિક્ષણમાં દેશનાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો નથી. ઉલ્ટું નબળાં 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતમાં...
હજુ પણ વર્ષાઋતુ વિદાય લેવાના મુડમાં નથી. લાભ પાંચમના દિવસે પણ ધમાકેદાર ઇનિંગ્સ રમીને વર્ષાઋતુએ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની મજા બગાડી નાખી...
જીવન ઘટનાઓનું કારણ બનતું હોય છે. ક્યારેક ઘટનાઓ જીવનને દોરતી હોય છે. જીવન કાં તો ભર્યુંભાદર્યું મહેક મહેક થતું બની રહે છે....
જીવનભર આપણું જીવન સરળતાથી વહેતું નથી. સામાજિક, આર્થિક, શારીરિક અનેક પ્રકારની મુશ્કેલીઓ હચમચાવી નાખે. પ્રાકૃતિક સૌંદર્ય વેરવિખેર કરી નાખે તે આપણે તાજેતરમાં...
રાહુલ ગાંધી થોડા થોડા વખતે અમેરિકા કે ઇંગ્લેન્ડ જાય છે. આ વખતે કોલંબીઆ ગયા છે ત્યાં ભારત અને ભારતની લોકશાહી વિશે પોતાનું...
સોના ચાંદીની આગઝરતી તેજી દરેકને દઝાડી રહી છે. દિવસે દિવસે એટલા બધા ભાવો વધતા જ રહે છે કે ગરીબ માણસ તો શું...
રાજસ્થાનના ફલોદીમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. બાપીની સબડિવિઝનના માટોડામાં એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાયું હતું. પંદર મુસાફરોના મોત...
મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 299 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો...
રૂ.40 કરોડના ખર્ચે બનશે ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્કેટિંગ રિંક વડોદરા શહેરના રમતવીરો અને રમતગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે....
કરોડોના રોડની ગુણવત્તા પર સવાલ: કોર્ટ સામે જ પાણીની લાઈન તૂટતાં રોડ ‘ટેટા’ જેવો ફૂલી ગયો, ભુવો પડવાની દહેશત નાગરિકો તરસ્યા ને...
વડાપ્રધાન મોદીએ રવિવારે પટનામાં રોડ શો યોજ્યો હતો. ફૂલોથી શણગારેલા વાહન દ્વારા 2.8 કિલોમીટરનો રોડ શો દિનકર ચોકથી શરૂ થયો હતો. આશરે...
શિનોર: . શિનોર તાલુકાના અંબાલી ગામે પાસે નર્મદા નદી કિનારે સુપ્રસિદ્ધ શ્રી અનસૂયા માતાજીના મંદિરે માતાજીને ભક્ત દ્વારા અર્પણ કરાયેલો 5 તોલા...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સેવાસદન ખાતે રેશનિંગની દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે માંગ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા...
ભારતે ત્રીજી T20Iમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. શ્રેણીની ચોથી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ફેબ્રુઆરી 2026 માં યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ...
એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ : અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી હોય તેવા અરજદારોની એપોઇન્ટમેન્ટને રી શિડયુઅલ કરવામાં આવી : ( પ્રતિનિધિ...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નો 4,000 કિલોગ્રામથી વધુ વજનનો સંચાર ઉપગ્રહ CMS-03 રવિવારે લોન્ચ કરવામાં આવ્યો. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે...
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
સનાતન ધર્મના અનેક સંપ્રદાયો હવે ભગવાનને ભૂલી ભક્તોને ભગવાન બનાવી રહ્યા છે. મૂળ ઈશ્વરના સ્વરૂપને કેન્દ્રસ્થાને રાખી મંદિરો અને ભક્તિ હોવી જોઈએ તેના બદલે સંપ્રદાયોના સંતોનો જયકારો કરાય છે. જે હિન્દુ ધર્મના પતનનું એક કારણ છે. પરંતુ પુષ્ટિમાર્ગીય સંપ્રદાય આજે પણ ભગવાનને મધ્યમાં રાખી તેમની ભક્તિ આરાધના કરે છે અને ગીતા-રામાણયનું ગાન કરે છે. પુષ્ટિ માર્ગના સ્થાપક પૂ.વલ્લભાચાર્ય મહારાજશ્રીએ સંપ્રદાયનાં મંદિરોમાં ભગવાન કૃષ્ણની ભક્તિને મહત્ત્વ આપ્યું છે. અનેક સ્તોત્ર રચી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરાયું છે. જ્યારે બીજા સંપ્રદાયોએ ભગવાનને બાજુએ રાખી ભક્તોનાં મંદિરો બનાવી ધર્મનો વેપાર શરૂ કરી સનાતન ધર્મને હાનિ પહોંચાડી છે.
વલ્લભવિદ્યાનગર- જગદીશ ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પર્વનો અનોખો મર્મ
પુન: દિવાળી આવી પહોંચી છે. આપણી વૈદિક પરંપરામાં અગિયારસથી લઇ અમાસે દિવાળી અને પછી નૂતન વર્ષની ઉજવણીની આખી એક સીડીની રચના કરવામાં આવી છે અને જુઓ તો ખરા પ્રત્યેક પગથિયાનું એક હાર્દ હોય છે જે જીવનને ઉજાગર કરતું રહે છે. જેમકે અગિયારસ પવિત્ર દિન ગણાય છે તેથી ઉપવાસથી શરૂઆત કરી તન મનને પવિત્ર કરવાનું હોય છે. વાક્ બારસે મા સરસ્વતીનું પૂજન કરી જ્ઞાનપ્રાપ્તિની પ્રાર્થના કરાય છે. ધનતેરસે મા લક્ષ્મીનું પૂજન વડે ધનનો મહિમા સમજાવાય છે. કાળી ચૌદશે મહા શકિતની ઉપાસના કરી શકિતની આવશ્યકતા પણ સમજવી પડે છે અને અમાસ દિવાળીએ જીવનમાં વ્યાપક અંધકારને દૂર કરવા દીવડાઓ પ્રગટાવી પ્રકાશ રેલાવી પ્રકાશનો મહિમા થાય છે. અને પછી જીવનનો નૂતન વર્ષમાં પ્રવેશ કરાવાય છે. આમ સમજો તો વૈદિક પરંપરામાં દિવાળી પર્વનો પણ મર્મ અનોખો જ બની રહે છે.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.